સુરેન્દ્રનગર ચોમાસુ શરૂ થતા ઇયળનો ઉપદ્રવ ચોટીલા તાલુકામાં જોવા મળ્યો
- ચોમાસુ શરૂ થતા ઇયળનો ઉપદ્રવ
- તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવામાં આવતા લોકોમાં રોષ

ચોમાસુ શરૂ થતા ઇયળનો ઉપદ્રવ ચોટીલા તાલુકામાં જોવા મળ્યો ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસુ શરૂ થતા ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે. હાલ ચોટીલા તાલુકાના જાનીવડલા ગામમાં આ ઇયળોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો હાલ લોકોને રસોઈ કરવાનું પણ આ ઇયળોના કારણે મુશ્કેલ બન્યું છે. વારંવાર બનતા ચોમાસામાં આ ઇયળોનો ઉપદ્રવના કારણે તંત્રને જાણ કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવામાં આવતા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.
વઢવાણ સુરેન્દ્રનગર કતલખાનાનું લાયસન્સ રદ્દ કરવાની માંગ સાથે AHP દ્વારા DSP ઓફિસે કરાઈ રજૂઆત