World Yoga Day – સુરેન્દ્રનગર લીટલ ઓર્કિડ પ્રિ સ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

Photo of author

By rohitbhai parmar

World Yoga Day – સુરેન્દ્રનગર લીટલ ઓર્કિડ પ્રિ સ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

સુરેન્દ્રનગર લીટલ ઓર્કિડ પ્રિ સ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

સુરેન્દ્રનગર શહેની લિટલ ઓર્કિડ સ્કૂલમાં આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે આયુષ મંત્રાલયમાંથી યોગ ઇન્સટક્ટર સંગીતાબેન પી. પુજારા આવેલ જેમને નાના બચ્ચાઓને તથા સ્ટાફને યોગા કરાવેલ અને યોગના લાભ વિશે ઊંડી માહિતી આપી. શરીર કેવી રીતે તંદુરસ્ત રાખી શકાય તે વિશે જાણકારી આપી હતી.

સુરેન્દ્રનગર લીટલ ઓર્કિડ પ્રિ સ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ સુરેન્દ્રનગર લીટલ ઓર્કિડ પ્રિ સ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

‘એક વાર્તાકાર ઐસા ભી?’ મલ્ટી મિલેન્યોર બનવા સુધીની રાહુલ શુક્લની રોમાંચક સફર