- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગરના થાનગઢ ખાતે ચોટીલામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે 25...

સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે ચોટીલામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે 25 ગાદલા અને ઓશીકા મોકલાયા

- Advertisement -

સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે ચોટીલામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે 25 ગાદલા અને ઓશીકા મોકલાયા

  • ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે 25 ગાદલા અને ઓશીકા મોકલાયા.
  • સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે ચોટીલામાં કોરોનાના દર્દીઓ માટે રેફરલ હોસ્પિટલ માટે વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.
  • ઓક્સિજનની ઇમર્જન્સીની વ્યવસ્થા પણ આ કોવિડ સેન્ટરમાં હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે ચોટીલામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે 25 ગાદલા અને ઓશીકા મોકલાયા
સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે ચોટીલામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે 25 ગાદલા અને ઓશીકા મોકલાયા

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે 25 ગાદલા અને ઓશીકા મોકલાયા. સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે ચોટીલામાં કોરોનાના દર્દીઓ માટે રેફરલ હોસ્પિટલ માટે વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. ત્યારે ઓક્સિજનની ઇમર્જન્સીની વ્યવસ્થા પણ આ કોવિડ સેન્ટરમાં હાથ ધરવામાં આવી છે.

કોરોનાથી બચવા આટલું જરૂર કરો

ત્યારે હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. તેમજ ગાદલા અને ઓશિકાની વ્યવસ્થા માટે થાનગઢ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે 25 ગાદલા જેટલા તથા ઓશીકા પણ મોકલીને કોરોના ના દર્દીઓને કેર લેવામાં આવી રહી છે.

વઢવાણ સુરેન્દ્રનગર કોરોનાના વધતા સંક્રમણને કારણે જિલ્લા એસ.ટી.ડેપોમાં 70 ટકા પેસેન્જરોનો ઘટાડો નોંધાયો

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Rain – ગુજરાતમાં હવે ફરી ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, ક્યા પડશે વરસાદ?

Rain - ગુજરાતમાં હવે ફરી ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, ક્યા પડશે વરસાદ? Google News Follow Us Link ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી જાણે કે ચોમાસાએ બ્રેક લીધો છે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ક્યાંય ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો નથી. ગત વર્ષે પણ ગુજરાતમાં ચોમાસા દરમિયાન આવી જ સમાન પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ બાદ ચોમાસાએ વિરામ લીધો હતો. ગુજરાતમાં પહેલી...