સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે ચોટીલામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે 25 ગાદલા અને ઓશીકા મોકલાયા
- ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે 25 ગાદલા અને ઓશીકા મોકલાયા.
- સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે ચોટીલામાં કોરોનાના દર્દીઓ માટે રેફરલ હોસ્પિટલ માટે વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.
- ઓક્સિજનની ઇમર્જન્સીની વ્યવસ્થા પણ આ કોવિડ સેન્ટરમાં હાથ ધરવામાં આવી છે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે 25 ગાદલા અને ઓશીકા મોકલાયા. સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે ચોટીલામાં કોરોનાના દર્દીઓ માટે રેફરલ હોસ્પિટલ માટે વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. ત્યારે ઓક્સિજનની ઇમર્જન્સીની વ્યવસ્થા પણ આ કોવિડ સેન્ટરમાં હાથ ધરવામાં આવી છે.
ત્યારે હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. તેમજ ગાદલા અને ઓશિકાની વ્યવસ્થા માટે થાનગઢ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે 25 ગાદલા જેટલા તથા ઓશીકા પણ મોકલીને કોરોના ના દર્દીઓને કેર લેવામાં આવી રહી છે.