- Advertisement -
HomeNEWSથાનગઢ ધોળેશ્વર પ્લોટ વિસ્તારમાંથી દારૂ પીધેલી હાલતમાં ઈસમ ઝડપાતા ફરિયાદ નોંધાઈ

થાનગઢ ધોળેશ્વર પ્લોટ વિસ્તારમાંથી દારૂ પીધેલી હાલતમાં ઈસમ ઝડપાતા ફરિયાદ નોંધાઈ

- Advertisement -

થાનગઢ ધોળેશ્વર પ્લોટ વિસ્તારમાંથી દારૂ પીધેલી હાલતમાં ઈસમ ઝડપાતા ફરિયાદ નોંધાઈ

  • થાનગઢના ધોળેશ્વર પ્લોટ વિસ્તારમાંથી દેશી દારૂ પીધેલી ઇસમ ઝડપાતા પોલીસ ફરિયાદ નોંધાઇ.
  • ઇસમ સામે ગેરકાયદેસર પાસપોર્ટ વગર પીવાનો દેશી દારૂ પીધેલ હોવાની હાલતમાં પકડાઈ ગયાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
થાનગઢ ધોળેશ્વર પ્લોટ વિસ્તારમાંથી દારૂ પીધેલી હાલતમાં ઈસમ ઝડપાતા ફરિયાદ નોંધાઈ
થાનગઢ ધોળેશ્વર પ્લોટ વિસ્તારમાંથી દારૂ પીધેલી હાલતમાં ઈસમ ઝડપાતા ફરિયાદ નોંધાઈ

થાનગઢના ધોળેશ્વર પ્લોટ વિસ્તારમાંથી દેશી દારૂ પીધેલી ઇસમ ઝડપાતા પોલીસ ફરિયાદ નોંધાઇ. થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ જારી હતું. તે દરમિયાન ધોળેશ્વર પ્લોટ વિસ્તારમાં એક ઈસમ નશો કરેલી હાલતમાં પોલીસ કોન્સ્ટેબલ એ.જે.જાદવ ઝડપી પાડયો હતો.

વીજ બીલની ઉઘરાણી કરવા ગયેલા બે કર્મચારી પર હુમલાની ફરિયાદ

ઇસમ સામે ગેરકાયદેસર પાસપોર્ટ વગર પીવાનો દેશી દારૂ પીધેલ હોવાની હાલતમાં પકડાઈ ગયાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવની પોલીસ કર્મચારી જગદીશભાઈ રાઠોડએ થાનગઢ ધોળેશ્વર પ્લોટમાં રહેતા યશપાલભાઈ ડોડીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ હેતલબેન ચાવડા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર જુના જંકશન રોડ, રેલવે ઓફિસ પાસે રાત્રી દરમ્યાન એક્સપર્ટની ટીમ દ્વારા કેબલ નાંખવાની કામગીરી જારી

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Rain – ગુજરાતમાં હવે ફરી ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, ક્યા પડશે વરસાદ?

Rain - ગુજરાતમાં હવે ફરી ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, ક્યા પડશે વરસાદ? Google News Follow Us Link ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી જાણે કે ચોમાસાએ બ્રેક લીધો છે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ક્યાંય ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો નથી. ગત વર્ષે પણ ગુજરાતમાં ચોમાસા દરમિયાન આવી જ સમાન પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ બાદ ચોમાસાએ વિરામ લીધો હતો. ગુજરાતમાં પહેલી...