- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર જુના જંકશન રોડ, રેલવે ઓફિસ પાસે રાત્રી દરમ્યાન એક્સપર્ટની ટીમ...

વઢવાણ સુરેન્દ્રનગર જુના જંકશન રોડ, રેલવે ઓફિસ પાસે રાત્રી દરમ્યાન એક્સપર્ટની ટીમ દ્વારા કેબલ નાંખવાની કામગીરી જારી

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર જુના જંકશન રોડ, રેલવે ઓફિસ પાસે રાત્રી દરમ્યાન એક્સપર્ટની ટીમ દ્વારા કેબલ નાંખવાની કામગીરી જારી

  • સુરેન્દ્રનગર જુના જંકશન રોડ તેમજ રેલવે ઓફિસ પાસે રાત્રી દરમિયાન કેબલ નાખવાની કામગીરી જારી રહેવા પામી.
વઢવાણ સુરેન્દ્રનગર જુના જંકશન રોડ, રેલવે ઓફિસ પાસે રાત્રી દરમ્યાન એક્સપર્ટની ટીમ દ્વારા કેબલ નાંખવાની કામગીરી જારી
વઢવાણ સુરેન્દ્રનગર જુના જંકશન રોડ, રેલવે ઓફિસ પાસે રાત્રી દરમ્યાન એક્સપર્ટની ટીમ દ્વારા કેબલ નાંખવાની કામગીરી જારી

સુરેન્દ્રનગર જુના જંકશન રોડ તેમજ રેલવે ઓફિસ પાસે રાત્રી દરમિયાન કેબલ નાખવાની કામગીરી જારી રહેવા પામી. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં મુખ્ય રોડ ઉપર દિવસ દરમિયાન સતત વાહનોની અવર જવર રહેવા પામે છે.

સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિર ખાતે કોરોના વેક્સિન કેમ્પ યોજાયો હતો

ત્યારે સુરેન્દ્રનગરના જુના જંકશન રોડ ઉપર તેમજ રેલવે ઓફિસ પાસે કેમેરાના કેબલ નાખવાની કામગીરી રાત્રી દરમ્યાન એક્સપોર્ટ ની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. જેથી કરીને દિવસ દરમ્યાન વાહન ચાલકો અને રાહદારીઓને કોઈ મુશ્કેલીના પડે તેને ધ્યાને રાખીને આવા વિસ્તારોમાં કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવતા લોકોએ રાહતની લાગણી પણ અનુભવી છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકને કંટ્રોલ કરવા નવા બેરીકેટ મંગાવવામાં આવ્યા

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...