વઢવાણ સુરેન્દ્રનગર ફાયર સ્ટેશન પાસેથી નિયમ કરતા વધુ પેસેન્જરો બેસાડતા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઇ
- સુરેન્દ્રનગર ફાયર સ્ટેશન પાસેથી ઝડપાયેલ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ.
- સુરેન્દ્રનગર ટાવર ચોક ફાયર સ્ટેશન પાસેથી જાહેર રોડ ઉપર પોલીસ પેટ્રોલિંગ જારી હતું.
- અતુલ રીક્ષામાં નવ જેટલા પેસેન્જરો બેસાડી સોશ્યલ ડિસ્ટન્સ ના જાળવીને જાહેરનામાનો ભંગ
સુરેન્દ્રનગર ફાયર સ્ટેશન પાસેથી ઝડપાયેલ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર ટાવર ચોક ફાયર સ્ટેશન પાસેથી જાહેર રોડ ઉપર પોલીસ પેટ્રોલિંગ જારી હતું.
વઢવાણ સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર પાસે દોડતી કારમાં આગ લાગતાં નાસભાગ મચી હતી
તે દરમિયાન કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે અતુલ રીક્ષામાં નવ જેટલા પેસેન્જરો બેસાડી સોશ્યલ ડિસ્ટન્સ ના જાળવીને જાહેરનામાનો ભંગ કર્યાની મુળીના શેખપર ગામે રહેતા અમૃતભાઈ લાલજીભાઈ ચાવડા સામે પોલીસ કર્મચારી રાજેન્દ્રભાઈ અલગોતરે તારીખ 9 એપ્રિલના રોજે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ જાગૃતીબેન સોલંકી ચલાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર વઢવાણ કસ્બા શેરીમાં રહેતા રીક્ષાચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ