ગૌણ સેવા પસંદગી મંડળની આ પરીક્ષાઓ રખાઈ મોકુફ
- બીજી મેના રોજ લેવાનાર ગૌણ સેવા પસંદગી મંડળ ની પરીક્ષા કોરોના સંક્રમણના કારણે મોકૂફ રાખવામાં આવી છે
- હિસાબનીશ/ઓડિટર/પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ)અધિક્ષક વર્ગ-3 ની પરીક્ષા લેવાની હતી
- કોરોના સંક્રમણ બેકાબૂ છે.
બીજી મેના રોજ લેવાનાર ગૌણ સેવા પસંદગી મંડળ ની પરીક્ષા કોરોના સંક્રમણના કારણે મોકૂફ રાખવામાં આવી છે. કોરોના સંક્રમણ બેકાબૂ છે. એવા રાજ્યમાં શાળા અને કોલેજીસમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું છે.
ત્યારે વધારે ન વકરે એ માટે બીજી મેના રોજ લેવાનાર ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. બીજી મેના રોજ હિસાબનીશ/ઓડિટર/પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ)અધિક્ષક વર્ગ-3 ની પરીક્ષા લેવાની હતી.
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર-9 ખાતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું