સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર-9 ખાતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
- ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર નવ ખાતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
- આયુર્વેદિક ઉકાળામાં અનેરું મહત્વ હોય છે
- ઉકાળોએ અકસીર ઈલાજ પણ ગણવામાં આવે છે.

ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર-9 ખાતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા ખાતે હાલની પરિસ્થિતિને અનુલક્ષી વધતા જતા કોરોના કેસો ધ્યાનમાં રાખી નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વોર્ડ નંબર-9 ખાતે ઉકાળા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું.
થાનગઢ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતા બજારોમાં સેનેટાઈઝરની પ્રક્રિયા હાથ ધરાઈ
આયુર્વેદિક ઉકાળામાં અનેરું મહત્વ હોય છે જ્યાં દેશી ઔષધીથી ભરેલા આ ઉકાળાનું શરીરની તાસીર મુજબ ગણઅષ્ટકારક હોય છે. એલોપેથિક દવાઓને શરીર માટે ફાયદાકારક ગણવામાં આવે છે જ્યારે ઉકાળોએ અકસીર ઈલાજ પણ ગણવામાં આવે છે.