કોરોનાથી બચવા આટલું જરૂર કરો
- કોરોનાથી બચવા દસ ઉપાય બતાવ્યા છે જેનાથી તમે બચી શકો છો.
- કોરોનાથી મરી ગયેલા લોકોનું પોસમોટર્મ કર્યા બાદ આ વાઇરસ સંબંધિત ખુબ જ અગત્યની માહિતી ડૉક્ટરોએ આપી છે
- આ વાઇરસ શ્વાસનળીમાં ગયા બાદ મ્યુક્સનું લેયર બનાવે છે. જે સોલીડ બની જાય છે.
આ માહિતી વધુમાં વધુ લોકોને શેર કરો
કોરોનાથી મરી ગયેલા લોકોનું પોસમોટર્મ કર્યા બાદ આ વાઇરસ સંબંધિત ખુબ જ અગત્યની માહિતી ડૉક્ટરોએ આપી છે આ વાઇરસ શ્વાસનળીમાં ગયા બાદ મ્યુક્સનું લેયર બનાવે છે. જે સોલીડ બની જાય છે. અને શ્વાસનળીને બંધ કરી દે છે. ઇલાજ માટે ડૉક્ટરો દવા આપી શ્વાસનળી ખોલવાનાં પ્રયત્નો કરે છે જો કે આમાં ઘણા દિવસો નીકળી જાય છે અને દર્દીની કંડીશન ક્રિટીકલ થઇ જાય છે.
દસ ઉપાય બતાવ્યા છે જેનાથી તમે બચી શકો છો.
1. પૂરા દિવસ દરમિયાન ગરમ પીણાંનું સેવન કરો. જેમ કે ચા, કોફી, સૂપ, ગરમ પાણી. દરેક 20 મિનીટે ગરમ પાણી પીવું જોઈએ. આવું કરવાથી મોઢું સુકાશે નહીં અને કોઇ વાઇરસ હશે તો પેટમાં જતો રહેશે. અને લંગ્સ સુધી પહોંચીને પકડ બનાવે તે પહેલા ગેસ્ટ્રીક જ્યુસને લીધે વાઇરસ નાશ પામશે
2. દરરોજ લીંબુ અથવા વિનેગર, મીઠું ગરમ પાણીમાં નાખી કોગળા કરો.
3. વાઇરસ કપડા અને વાળોમાં ચોટી જાય છે. કોઇ પણ સાબુ અને ડિટરજન્ટથી તે મારી જાય છે. એટલે બહારથી જો ઘરે આવો તો સૌથી પહેલા નાહી લો. જો કપડા ધોઇ ન શકો તો તરત જ તડકામાં સુકવી દો. ડેટોલમાં પણ કપડા બોળી શકો છો.
4. લોખંડ ઉપર વાઇરસ 9 દિવસ સુધી રહી શકે છે. માટે એવી વસ્તુઓ બરાબર સાફ રાખો. રેલીંગ, હેન્ડલને અડકવાનું ટાળો. અને ઘર બરાબર સાફ રાખો.
5. સિગરેટ નહીં પીઓ.
વાઇરલ ઇન્ફેક્શને માથું ઉંચક્યું તાવ, શરદી, ઉધરસના દર્દીઓથી ઊભરાતા દવાખાના
6. સમયાંતરે સાબુથી 20 સેકન્ડ્સ હાથ સારી રીતે ધુઓ.
7. શાકભાજી અને ફળોનું સેવન કરો. ઝીંક અને વિટામીન સી વધારો.
8. આ વાઇરસ પ્રાણીઓથી માણસને નહીં.. માણસથી માણસને થાય છે. માટે જ્યારે કોઇને મળો ત્યારે દૂરથી વાત કરો. કોઇ શંકાસ્પદ વ્યક્તિ હોય તો એનાથી દૂરી બનાવી રાખો. માસ્ક પહેરવાનું રાખો. કોઇ બહારની વસ્તુ અડક્યા હોવ તો હાથ અચૂક સાબુથી ધુઓ.
9. પોતાની એટલી સંભાળ રાખો કે નોર્મલ તાવ, શરદી, ખાંસી પણ ન રહે કેમ કે એનાથી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઇ જાય છે. ઠંડુ પાણી કે પીણાં ન પીઓ કેમ કે એનાથી શરદી ખાંસી થઇ શકે છે. જે તમારી વાઇરસ સામે લડવાની શક્તિ ઓછી કરી નાખે છે.
10. આ દિવસો દરમિયાન જો તમને શરદી ખાંસી ગળું બેસવું જેવા લક્ષણો દેખાય તો તરત જ આગળ જણાવેલા ઉપાયો અપનાવાના શરૂ કરી દો જેથી વાઇરસ લંગ્સ સુધી પહોંચી ન શકે.
તમારું ધ્યાન રાખો અને આ માહિતી તમારા મિત્રો અને પરિવારો સાથે શેયર કરો. કારણ વગર બહાર નીકળવાનું બિલકુલ ટાળો. સ્વાસ્થ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીઓનું પાલન કરો જવાબદાર નાગરિક બનો અને લોકો ને બનાવો પોતાનું ધ્યાન રાખો અને પરિવારની સાથ સમય વિતાવો.
વઢવાણ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલની ધારાસભ્યની મુલાકાત, RT PCR કેમ્પ શરૂ કરવાની ખાત્રી અપાઇ
નોંધ: આ વિડિયો ફેસબુકમાં વાઇરલ થયેલ હતો