સુરેન્દ્રનગરના મુળી તાલુકામાં ડબલ ઋતુનો અહેસાસ થવાના કારણે વાઇરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગરના મુળી તાલુકામાં ડબલ ઋતુનો અહેસાસ થવાના કારણે વાઇરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો

  • મુળી તાલુકામાં કોરોનાની સાથે વાઇરલ ઇન્ફેક્શનના કેસોનો વધારો
  • મુળી તાલુકામાં એક બાજુ કોરોના અને એક બાજુ બેવડી ઋતુ
  • ઋતુમાં વાઇરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ નોંધપાત્ર વધારો
સુરેન્દ્રનગરના મુળી તાલુકામાં ડબલ ઋતુનો અહેસાસ થવાના કારણે વાઇરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો
સુરેન્દ્રનગરના મુળી તાલુકામાં ડબલ ઋતુનો અહેસાસ થવાના કારણે વાઇરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો

સુરેન્દ્રનગરના મુળી તાલુકામાં કોરોનાની સાથે વાઇરલ ઇન્ફેક્શનના કેસોનો વધારો થતાં હોસ્પિટલમાં દર્દીનો ધસારો જોવા મળ્યો. મુળી તાલુકામાં એક બાજુ કોરોના અને એક બાજુ બેવડી ઋતુનોસામનો નગરજનો અને તાલુકા વાસીઓ કરી રહ્યા છે ત્યારે આ ઋતુમાં વાઇરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે રામ નવમીના પાવન પર્વ ઉપર અટલ જન કલ્યાણ રથનું પ્રસ્થાન કરાવ્યું

મુળીના વાતાવરણમાં ડબલ ઋતુનો અહેસાસ થવાના કારણે વાઇરલ ઇન્ફેકશનના દર્દીઓ પણ સરકારી હોસ્પીટલે સારવાર લેવા આવતા નજરે પડી રહ્યા છે ત્યારે ખાસ કરીને મુળી તાલુકામાં નગરજનોને તાવ, શરદી, ઉધરસ સહિતના વાઇરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

સુરેન્દ્રનગર મુળીમાં SOP ની ગાઈડલાઈનનું પાલન ન કરનાર 10 થી વધુ વાહન ચાલકો સામે પોલીસ ફરિયાદ

વધુ સમાચાર માટે…