સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બાકરથળી પ્રાથમિક શાળામાં કોવિડ સેન્ટરનો પ્રારંભ કરાયો

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બાકરથળી પ્રાથમિક શાળામાં કોવિડ સેન્ટરનો પ્રારંભ કરાયો

  • વઢવાણ તાલુકાના બાકરથળી પ્રાથમિક શાળામાં કોવિડ સેન્ટરનો પ્રારંભ કરાયો.
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બાકરથળી પ્રાથમિક શાળામાં કોવિડ સેન્ટરનો પ્રારંભ કરાયો
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બાકરથળી પ્રાથમિક શાળામાં કોવિડ સેન્ટરનો પ્રારંભ કરાયો

વઢવાણ તાલુકાના બાકરથળી પ્રાથમિક શાળામાં કોવિડ સેન્ટરનો પ્રારંભ કરાયો. વઢવાણ તાલુકાના બાકરથળી પ્રાથમિક શાળા ખાતે કોવિડ સેન્ટરનો પ્રારંભ તાલુકા વિકાસ અધિકારી બી.એચ.મકવાણાની હાજરીમાં કરવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપિનભાઇ ટોળીયાના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા

આ પ્રસંગે સરપંચ કિશોરભાઈ ડોડીયા તલાટી-કમ-મંત્રી શાળાના આચાર્ય, સ્ટાફ, આશાવર્કર તેમજ લાલુભા, સજુબા, રાજભા, વશરામભાઈ તેમજ અન્ય ગ્રામજનોના સહકારથી કોરોના ગ્રસ્ત લોકોને ગામમાં સારવાર મળી રહે તે હેતુથી સુવિધાનો પ્રારંભ કરવામાં આવતાં આનંદની લાગણી પણ જોવા મળી હતી.

સુરેન્દ્રનગર જોરાવરનગરમાં ધંધાકીય મનદુઃખનો ખાર રાખી હુમલો,ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાઈ

વધુ સમાચાર માટે…