સુરેન્દ્રનગર થાન કોવિડ સેન્ટરની કેબિનેટ મંત્રીએ મુલાકાત લઇ મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત સમીક્ષા કરી

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર થાન કોવિડ સેન્ટરની કેબિનેટ મંત્રીએ મુલાકાત લઇ મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત સમીક્ષા કરી

  • સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ કોવિડ સેન્ટરની કેબિનેટ મંત્રીએ મુલાકાત
  • મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત સમીક્ષા કરી
સુરેન્દ્રનગર થાન કોવિડ સેન્ટરની કેબિનેટ મંત્રીએ મુલાકાત લઇ મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત સમીક્ષા કરી
સુરેન્દ્રનગર થાન કોવિડ સેન્ટરની કેબિનેટ મંત્રીએ મુલાકાત લઇ મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત સમીક્ષા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ કોવિડ સેન્ટરની કેબિનેટ મંત્રીએ મુલાકાત લઇ મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત સમીક્ષા કરી. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત જિલ્લાની મુલાકાત લીધી હતી.

જેના ભાગરૂપે થાનગઢમાં કાર્યરત સેન્ટરની કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ મુલાકાત લઇને સમીક્ષા કરી હતી. તેમજ કોરોનાને નિયંત્રણમાં લાવવા જરૂરી વ્યવસ્થા કરવા તેમજ વહીવટી તંત્રને માર્ગદર્શન આપવા સાથે લગત વિભાગના અધિકારીઓને સૂચના પણ આપી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં બે સંસ્થાઓને USA ટ્રસ્ટ દ્વારા 8 જેટલા ઓક્સિજન મશીન અર્પણ કરાયા

વેળાએ તેઓની સાથે થાનગઢ શહેર પ્રમુખ જીતુભાઈ પુજારા નગરપાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયા, ભુપેન્દ્રભાઈ લકુમ, લાલાભાઇ ભરવાડ તેમજ ભાજપના આગેવાનો અને હોદ્દેદારોએ આવેલાએ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વધુ ન ફેલાય તેને ધ્યાને રાખીને મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને તેજ બનાવવાનો ભાર મૂક્યો હતો.

વઢવાણ સુરેન્દ્રનગરમાં ઘર હો તો એસા બિલ્ડિંગના રહીશોએ પાલિકાની કામગીરીને બિરદાવી

વધુ સમાચાર માટે…