- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના મહામંત્રીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણૂક

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના મહામંત્રીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણૂક

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના મહામંત્રીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણૂક

  • સુરેન્દ્રનગર જિલ્લાના મહામંત્રીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણૂક પામતા શુભેચ્છા પાઠવવામાં આવી.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના મહામંત્રીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણૂક
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના મહામંત્રીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણૂક

સુરેન્દ્રનગર જિલ્લાના મહામંત્રીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણૂક પામતા શુભેચ્છા પાઠવવામાં આવી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યોની નિમણુંક થવા પામી છે. જેમાં સુરેન્દ્રનગરના બહુમુખી પ્રતિભા ધરાવતા અને ભારતીય જનતા પાર્ટીના જીલ્લા મહામંત્રી ડોક્ટર અનિરૂધ્ધસિંહ પઢિયારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ્

આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યોમાં જિલ્લા ભાજપ મંત્રીની પસંદગી થતા તેઓને નિમણૂક પામતા શુભેચ્છા આપવા માટે સોશિયલ મીડિયામાં તેમજ શુભેચ્છકો દ્વારા તેઓને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગર વઢવાણ કંસારા બજારમાં રાત્રિ સમય દરમિયાન દુકાન ચાલુ રાખતા ફરિયાદ નોંધાઈ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Temperature – અમદાવાદમાં 36.1 ડિગ્રી સાથે છેલ્લા 3 વર્ષનું સૌથી વધુ તાપમાન

Temperature - અમદાવાદમાં 36.1 ડિગ્રી સાથે છેલ્લા 3 વર્ષનું સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, ભાવનગર, ગાંધીનગર, ભુજમાં પણ ગરમી 35 ડિગ્રીથી વધુ Google News Follow Us Link શ્રાવણમાં જ ભાદરવા જેવી ગરમીથી લોકો ત્રસ્ત અમદાવાદમાં શ્રાવણમાં જ ભાદરવા જેવી આકરી ગરમી પડવા લાગી છે. આજે 36.1 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.5 ડિગ્રીનો વધારો થયો હતો. અમદાવાદમાં છેલ્લા 3 વર્ષમાં ઓગસ્ટમાં નોંધાયેલું આ...