- Advertisement -
Homeગુજરાત ના સમાચારસુરેન્દ્રનગર-ભાવનગર ટ્રેનમાં ડબલ કરતા વધુ ભાડા વધારાનો વિરોધ કરતા યાત્રિકો

સુરેન્દ્રનગર-ભાવનગર ટ્રેનમાં ડબલ કરતા વધુ ભાડા વધારાનો વિરોધ કરતા યાત્રિકો

- Advertisement -

સુરેન્દ્રનગર-ભાવનગર ટ્રેનમાં ડબલ કરતા વધુ ભાડા વધારાનો વિરોધ કરતા યાત્રિકો

  • પુન: જૂનું ભાડું લાગુ કરવા માંગ ઉઠી
  • ડબલથી વધુ ભાડા વધારો કરાતા મુસાફરોમાં રોષ ફેલાયો છે.
  • મેઈલ એક્સપ્રેસ ટ્રેન ગણવાના બદલે તેને પુન: લોકલ ટ્રેન ગણીને ભાડા વધારો પાછો ખેંચવા મુસાફરોની લાગણી અને માંગણી છે.
સુરેન્દ્રનગર-ભાવનગર ટ્રેનમાં ડબલ કરતા વધુ ભાડા વધારાનો વિરોધ કરતા યાત્રિકો
સુરેન્દ્રનગર-ભાવનગર ટ્રેનમાં ડબલ કરતા વધુ ભાડા વધારાનો વિરોધ કરતા યાત્રિકો (ફોટો-Twitter-Surendranagar-Bhavnagar Train)

લોકલ ટ્રેનને મેઈલ એક્સપ્રેસ ટ્રેન ગણીને ભાવ વધારો ઝીકાયો હોવાથી પુન: જૂનું ભાડું લાગુ કરવા માંગ ઉઠી

બોટાદ, પશ્ચિમ રેલવે દ્વારા તાજેતરમાં શરુ થયેલ સુરેન્દ્રનગર-ભાવનગર ટ્રેનને લોકલ ટ્રેનના બદલે મેઈલ એક્સપ્રેસ ટ્રેન તરીકે જાહેર કરીને ડબલથી વધુ ભાડા વધારો કરાતા મુસાફરોમાં રોષ ફેલાયો છે.

લોકલ ટ્રેનનું ભાડુ અગાઉ રૂ.20 હતું જે તાજેતરમાં શરુ થયેલ નવી સુરેન્દ્રનગર-ભાવનગર મેઈલ એક્સપ્રેસ ટ્રેનનું ભાડુ રૂ.45 વસુલવામાં આવે છે. આ રીતે દરેક સ્ટેશનનું જે ભાડુ લોકલ ટ્રેનનું હતું તેમાં ડબલ કરતા વધુ વધારો કરીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને અન્યાય કરાયાની લાગણી ઉદ્ભવી છે. જે જૂની લોકલ ટ્રેનમાં ગાડી હતી તે જ ટ્રેન એક્સપ્રેસ ટ્રેનમાં દોડાવે છે તો પછી ભાડા વધારો શું કામ કરાયો? તેવો પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે. આથી આ ટ્રેનને મેઈલ એક્સપ્રેસ ટ્રેન ગણવાના બદલે તેને પુન: લોકલ ટ્રેન ગણીને ભાડા વધારો પાછો ખેંચવા મુસાફરોની લાગણી અને માંગણી છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Halaki- ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટમાં 50થી વધુ અરજદાર વેઇટિંગમાં

Halaki- ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટમાં 50થી વધુ અરજદાર વેઇટિંગમાં Google News Follow Us Link ઓનલાઈન ખૂલતી 140 અરજીમાંથી રોજ 80થી 90નો જ નિકાલ સુરેન્દ્રનગર શહેરની આરટીઓ કચેરી બહુમાળી ભવનમાં આવેલી છે. ત્યારે શહેરથી દૂર આવેલી આ કચેરીમાં હાલમાં પણ મેન્યુઅલ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાઇ રહ્યા છે. ત્યારે ઓનલાઈન કરાતી અરજીઓમાંથી અંદાજે 140 અરજી સાથે લોકો ટેસ્ટ આપવા આવે છે. ત્યારે અંદાજે 50થી વધુ અરજી પણ વેઇટિંગમાં રહેતી...