સુરેન્દ્રનગર રતનપર સોમનાથ ચોકમાં રહેતા રીક્ષાચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ
- રતનપર સોમનાથ ચોકમાં રહેતા રીક્ષાચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ.
- સીએનજી રીક્ષા સાથે બિનજરૂરી રીતે બહાર નીકળતા રીક્ષા ચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ
રતનપર સોમનાથ ચોકમાં રહેતા રીક્ષાચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગરમાં કોરોનાની વૈશ્વિક મહામારીને નાબુદ કરવાના ભાગરૂપે રાત્રિ કરફ્યુ જાહેર થયા બાદ બહાર પાડવામાં આવી છે.
તેમ છતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેના વિસ્તારમાં પોતાની સીએનજી રીક્ષા સાથે બિનજરૂરી રીતે બહાર નીકળતા રીક્ષા ચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની રતનપર સોમનાથ ચોકમાં રહેતા ગૌતમભાઈ કણજરીયા સામે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની પોલીસ કર્મચારી સંજયભાઈ ઘનશ્યામભાઈએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મૂળજીભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.