- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર આરોગ્ય અધિકારીએ લોકોના સાથસહકારથી કોરોના ઉપર વિજય મેળવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત...

વઢવાણ સુરેન્દ્રનગર આરોગ્ય અધિકારીએ લોકોના સાથસહકારથી કોરોના ઉપર વિજય મેળવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર આરોગ્ય અધિકારીએ લોકોના સાથસહકારથી કોરોના ઉપર વિજય મેળવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો

  • સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો
  • આરોગ્ય વિભાગે રાહત અનુભવી
  • સુરેન્દ્રનગર જિલ્લામાં કેસ ઘટ્યા છે. છતાં કોવિડના નિયમોનું પાલન કરવું જરૂરી છે.
વઢવાણ સુરેન્દ્રનગર આરોગ્ય અધિકારીએ લોકોના સાથસહકારથી કોરોના ઉપર વિજય મેળવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો
વઢવાણ સુરેન્દ્રનગર આરોગ્ય અધિકારીએ લોકોના સાથસહકારથી કોરોના ઉપર વિજય મેળવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાતા આરોગ્ય વિભાગે રાહત અનુભવી સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થવા પામ્યો હતો.

ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની સંખ્યામાં ઘટાડો નોંધાતા આરોગ્ય તંત્રએ આંશિક રાહત અનુભવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં કેસ ઘટ્યા છે. છતાં કોવિડના નિયમોનું પાલન કરવું જરૂરી છે.

સુરેન્દ્રનગર ઉમિયા ટાઉનશિપ ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો

ત્યારે હજુ પણ કોરોનાને હળવાશથી લેવાની ભૂલ ન કરી શકાય જરૂરી કામ વગર બહાર નીકળે અને જો બહાર નીકળવાનું થાય તો માસ્ક ફરજિયાત પહેરે અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન અતિ આવશ્યક હોવાનું જણાવીને લોકોના સાથ સહકારથી કોરોના ઉપર વિજય મેળવવાનો આત્મવિશ્વાસ વ્યકત કર્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગર ગરમીનો પ્રકોપ વધ્યો તાપમાન 42 ડિગ્રીને આંબી ગયું

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...