- Advertisement -
Homeલોકલ સમાચારબોટાદ નગરપાલિકાના ટાઉનહોલમાં વેપારી એસોસિએશનની યોજાઇ બેઠક 

બોટાદ નગરપાલિકાના ટાઉનહોલમાં વેપારી એસોસિએશનની યોજાઇ બેઠક 

- Advertisement -

બોટાદ નગરપાલિકાના ટાઉનહોલમાં વેપારી એસોસિએશનની યોજાઇ બેઠક 

  • બોટાદ નગરપાલિકાના ટાઉનહોલમાં વેપારી એસોસિએશનની યોજાઇ બેઠક.
  • બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય.
  • સાત દિવસ લોકડાઉન બોટાદ શહેરમાં રહેશે.
બોટાદ નગરપાલિકાના ટાઉનહોલમાં વેપારી એસોસિએશનની યોજાઇ બેઠક 
બોટાદ નગરપાલિકાના ટાઉનહોલમાં વેપારી એસોસિએશનની યોજાઇ બેઠક

બોટાદ નગરપાલિકાના ટાઉનહોલમાં વેપારી એસોસિએશનની યોજાઇ બેઠક. બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય. સાત દિવસ લોકડાઉન બોટાદ શહેરમાં રહેશે.

અનેક ગામોમાં સ્વૈછિક આંશિક લોકડાઉન

દિવસેને દિવસે વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે બોટાદ નગરપાલિકા ટાઉનહોલમાં નગરપાલિકાના પ્રમુખ સભ્યો અને વેપારી એસોસિએશનની બેઠક યોજાઇ હતી. જે બેઠક દરમિયાન તમામ વેપારીઓને સાથે રાખી બોટાદ શહેરમાં સાત દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

વઢવાણની છાત્રાએ હોસ્ટેલમાં ગળેફાંસો ખાધો

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...