વઢવાણ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી

  • સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં ટેસ્ટિંગ વધારવા અને આર્ટિફિશિયલ રિપોર્ટ ઝડપથી ઉપલબ્ધ બનાવવા ચર્ચા કરાઈ
  • આ બેઠકમાં મંત્રીએ જિલ્લામાં કોરોનાની મહામારીના એક્ટીવ કેસો અંગે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી
વઢવાણ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી

સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં ટેસ્ટિંગ વધારવા અને આર્ટિફિશિયલ રિપોર્ટ ઝડપથી ઉપલબ્ધ બનાવવા ચર્ચા કરાઈ. કોરોનાની મહામારી વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખી સુરેન્દ્રનગર જિલ્લામાં હાથ ધરાયેલી આરોગ્યલક્ષી કામગીરી સાથે લોકોને સંક્રમણ સુરક્ષિત કરવાના ભાગરૂપે કરવામાં આવતી રસીકરણની કામગીરીની સમીક્ષા અર્થે સુરેન્દ્રનગરના જિલ્લા પ્રભારીત મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

વઢવાણ સુરેન્દ્રનગરમાં રાત્રિ કર્ફ્યૂના પહેલા દિવસે નવાણું પોઇન્ટ નવાણું ટકા રાત્રિ કરફ્યુનો અમલ જોવા મળીયો

બેઠકમાં મંત્રીએ જિલ્લામાં કોરોનાની મહામારીના એક્ટીવ કેસો અંગે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. તેમજ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી કોવિડ ટેસ્ટિંગ, કોરોના સંક્રમિત દર્દીઓના કોરોનટાઇન્ટ કરવા, હોમ આઇસોલેશન તેમજ વેન્ટિલેટર અને જિલ્લાની હોસ્પિટલમાં કોવિડ બેડની ઉપલબ્ધતા સહિતની આરોગ્યલક્ષી સુવિધા બાબતે ચર્ચા કરી હતી.

વધુ સમાચાર માટે…

સાયલાના રતનપરમાં છોકરી બાબતની તકરારમાં કુહાડી અને પાઇપથી હૂમલો