...
- Advertisement -
Homeલોકલ સમાચારસાયલાના રતનપરમાં છોકરી બાબતની તકરારમાં કુહાડી અને પાઇપથી હૂમલો

સાયલાના રતનપરમાં છોકરી બાબતની તકરારમાં કુહાડી અને પાઇપથી હૂમલો

- Advertisement -

સાયલાના રતનપરમાં છોકરી બાબતની તકરારમાં કુહાડી અને પાઇપથી હૂમલો

  • સાયલાના રતનપર ગામે રહેતા કરસનભાઇ જીલભાઇ કેરવાડીયાની સગીર પુત્રી તળાવે નહાવા ધોવા ગઈ હતી.
  • એ વખતે ત્યાં હાજર ગીધા લક્ષ્મણભાઈ નામનો યુવાન ત્યાં ઊભો હતો.
  • ગીધાએ સગીરા સાથે બોલાચાલી કરી હતી.
  • કરસનભાઈએ ગીધાના પિતા લક્ષ્મણભાઈને ફોન કરી તેમના પુત્રને ઠપકો આપવા જણાવ્યું હતું.
સાયલાના રતનપરમાં છોકરી બાબતની તકરારમાં કુહાડી અને પાઇપથી હૂમલો
સાયલાના રતનપરમાં છોકરી બાબતની તકરારમાં કુહાડી અને પાઇપથી હૂમલો

સાયલાના રતનપર ગામે રહેતા કરસનભાઇ જીલભાઇ કેરવાડીયાની સગીર પુત્રી તળાવે નહાવા ધોવા ગઈ હતી. એ વખતે ત્યાં હાજર ગીધા લક્ષ્મણભાઈ નામનો યુવાન ત્યાં ઊભો હતો. સગીરાએ યુવાન ગીધાને કહ્યું કે મારે નહાવું છે. તું અહીથી જતો રહે કહેતા ગીધાએ સગીરા સાથે બોલાચાલી કરી હતી. ઘરે આવી સગીર બાળાએ તેના પિતા કરસનભાઈને વાત કરતાં કરસનભાઈએ ગીધાના પિતા લક્ષ્મણભાઈને ફોન કરી તેમના પુત્રને ઠપકો આપવા જણાવ્યું હતું.

વઢવાણ સુરેન્દ્રનગરમાં રાત્રિ કર્ફ્યૂના પહેલા દિવસે નવાણું પોઇન્ટ નવાણું ટકા રાત્રિ કરફ્યુનો અમલ જોવા મળીયો

બાબતનું મનદુઃખ રાખી રતનપર ગામના ગીધા લક્ષ્મણભાઈ, કુકા ઉર્ફે નાગજી લક્ષ્મણભાઈ, હરજી હમીરભાઈ, કુકા મોહનભાઈના માણસોએ રાત્રે કરસનભાઈ જીલાભાઈ ઉપર કુહાડી લાકડી પાઈપ વડે હુમલો કર્યો હતો. આ ઝધડામાં વચ્ચે છોડાવવા ગયેલા રમેશભાઈ માધાભાઈને તું અહીં કેમ આવ્યો છે તેમ કહી કુહાડીનો ઘા માથામાં ઝીંકતાં તેમને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સાયલા હોસ્પિટલે ખસેડાયા હતા.

વધુ સમાચાર માટે…

દલિત આગેવાનને ધમકી મળતા ફરિયાદ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.