- Advertisement -
Homeગુજરાત ના સમાચારબહેન સાથે પ્રેમ સંબંધથી ભાઇઓએ મિત્ર સાથે મળી યુવકની હત્યા કરી

બહેન સાથે પ્રેમ સંબંધથી ભાઇઓએ મિત્ર સાથે મળી યુવકની હત્યા કરી

- Advertisement -

બહેન સાથે પ્રેમ સંબંધથી ભાઇઓએ મિત્ર સાથે મળી યુવકની હત્યા કરી

  • પ્રેમ સંબંધ હોવાની વાતને લઇ બોલાચાલી થઇ હતી.
  • બોલાચાલીએ ઝધડાનું સ્વરૂપ ધારણ કરેલ
  • આ બનાવથી પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
બહેન સાથે પ્રેમ સંબંધથી ભાઇઓએ મિત્ર સાથે મળી યુવકની હત્યા કરી
બહેન સાથે પ્રેમ સંબંધથી ભાઇઓએ મિત્ર સાથે મળી યુવકની હત્યા કરી

લીંબડી તાલુકાના રળોલ ગામનો યુવાન સરફરાજ અબ્બાસભાઈ વડદરિયા તેનું મોટર સાઇકલ લઈ લીંબડી આવ્યો હતો. ત્યારે રળોલ ગામના ધર્મેશ ઉર્ફે કાળુ અંબારામભાઇ રાવળદેવ , હરદેવ ઉર્ફે સાહિલ અંબારામભાઇ રાવળદેવ અને રણજીત ચીકાભાઇ પરમારે લીંબડી ભલગામડા ગેટ પાસે સરફરાજને ઊભો રાખ્યો હતો. ધર્મેશ અને હરદેવની બેન સાથે સરફરાજને પ્રેમ સંબંધ હોવાની વાતને લઇ બોલાચાલી થઇ હતી.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં એનસીસી (NCC) પસંદગીના વિષય તરીકે મંજૂરી આપવામાં આવી

બોલાચાલીએ ઝધડાનું સ્વરૂપ ધારણ કરેલ અને સરફરાજ વડદરિયા ઉપર છરી વડે હુમલો કરી ઘાતકી હત્યા કરાઇ હતી અને હત્યારા હુમલાખોર નાસી છૂટ્યા હતા. આ બનાવથી પંથકમાં ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ લીંબડી પોલીસને થતા પી.એસ.આઈ. વી.એન.ચૌધરી, ડી.વાય.એસ.પી. શ્રી સી.પી.મુંધવા, એલ.સી.બી. પોલીસ સ્ટાફ ઘટના દોડી ગયેલ અને હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. જેમાં બાતમીના આધારે આરોપી રણજીત ચીકાભાઇ પરમારની રળોલ ગામથી એલ.સી.બી. પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે લીંબડી-ધંધુકા રોડ પરથી પોલીસ ટીમે ધર્મેશ અને હરદેવ રાવળદેવને ઝડપી પાડ્યા હતા.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં 40 હજારથી વધુ લોકોએ કોરોના વેક્સિનનો સેકન્ડ ડોઝ લઈને, મક્કમ મનોબળ દર્શાવ્યું

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...