વઢવાણ સુરેન્દ્રનગર મુક્તિધામમાં કેટલાંક લોકો દ્વારા દલીલો કરવામાં આવતા સૂચના બોર્ડ મૂકવામાં આવ્યું

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર મુક્તિધામમાં કેટલાંક લોકો દ્વારા દલીલો કરવામાં આવતા સૂચના બોર્ડ મૂકવામાં આવ્યું

  • સુરેન્દ્રનગરમાં આવેલ સોનાપુર રોડ ઉપર આવેલ મુક્તિધામ ખાતે એક બોર્ડ મૂકીને સૂચના આપવામાં આવી છે.
  • મંદિરે તાવ ચાલુ થયાની જાણ કરવામાં આવશે હાલ આ બાબતે પૂછપરછ કરવી નહિ
  • મોઢા ઉપર માસ્ક ફરજીયાત પેરવું તેમજ સોશયલ ડિસ્ટન્સના નિયમનું ચુસ્તપણે પાલન કરવું
  • નશીલા પદાર્થનું સેવન કરીને આવું છે અન્યથા આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
વઢવાણ સુરેન્દ્રનગર મુક્તિધામમાં કેટલાંક લોકો દ્વારા દલીલો કરવામાં આવતા સૂચના બોર્ડ મૂકવામાં આવ્યું
વઢવાણ સુરેન્દ્રનગર મુક્તિધામમાં કેટલાંક લોકો દ્વારા દલીલો કરવામાં આવતા સૂચના બોર્ડ મૂકવામાં આવ્યું

સુરેન્દ્રનગર સોનાપુર રોડ ઉપર જુદી-જુદી સૂચના દર્શાવતું બોર્ડ મૂકવામાં આવ્યું. સુરેન્દ્રનગરમાં આવેલ સોનાપુર રોડ ઉપર આવેલ મુક્તિધામ ખાતે એક બોર્ડ મૂકીને સૂચના આપવામાં આવી છે.

જેમાં જણાવવામાં આવ્યું છે કે, મંદિરે તાવ ચાલુ થયાની જાણ કરવામાં આવશે હાલ આ બાબતે પૂછપરછ કરવી નહિ. તેમજ મંદિરમાં કોઇપણ જાતનો અવ્યવહાર પણ કરવો નહીં. તેમજ નશીલા પદાર્થનું સેવન કરીને આવું છે અન્યથા આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સુરેન્દ્રનગર વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસેથી બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાઈ

ઉપરાંત મોઢા ઉપર માસ્ક ફરજીયાત પેરવું તેમજ સોશયલ ડિસ્ટન્સના નિયમનું ચુસ્તપણે પાલન કરવું તેમજ કેટલાક કિસ્સાઓમાં કર્મચારીઓ સાથે દલિત થવામાં આવતા આ બાબતે પણ દલીલ ન કરવાનું સૂચન સાથેનું બોર્ડ મૂકવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તા ઉપર એકઠી થતી ભીડને દૂર કરવા પોલીસે પેટ્રોલિંગ જારી

વધુ સમાચાર માટે…