- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર શહેરની વિવિધ બેન્કોમાં નાણાંકીય વર્ષ પૂર્ણ થતાં બંધ શટર પાછળ બેન્કના...

સુરેન્દ્રનગર શહેરની વિવિધ બેન્કોમાં નાણાંકીય વર્ષ પૂર્ણ થતાં બંધ શટર પાછળ બેન્કના કર્મચારીઓએ કામગીરી સંભાળી

- Advertisement -

સુરેન્દ્રનગર શહેરની વિવિધ બેન્કોમાં નાણાંકીય વર્ષ પૂર્ણ થતાં બંધ શટર પાછળ બેન્કના કર્મચારીઓએ કામગીરી સંભાળી

  • સુરેન્દ્રનગરની વિવિધ બેન્કોમાં નાણાકીય વર્ષ પૂર્ણ થતા 1 એપ્રિલના રોજ ખાતેદારો માટે બેન્કનું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું.
  • બેન્કોમાં નાણાકીય વર્ષ પૂર્ણ થતાં હિસાબોની કામગીરી કરતા કર્મચારીઓ બંધ શટરની પાછળ બેંકમાં કામ કરતા પણ નજરે પડ્યા હતા.
સુરેન્દ્રનગર શહેરની વિવિધ બેન્કોમાં નાણાંકીય વર્ષ પૂર્ણ થતાં બંધ શટર પાછળ બેન્કના કર્મચારીઓએ કામગીરી સંભાળી
સુરેન્દ્રનગર શહેરની વિવિધ બેન્કોમાં નાણાંકીય વર્ષ પૂર્ણ થતાં બંધ શટર પાછળ બેન્કના કર્મચારીઓએ કામગીરી સંભાળી

સુરેન્દ્રનગર શહેરની વિવિધ બેન્કોમાં નાણાકીય વર્ષ પૂર્ણ થતા વિવિધ બેન્કોના કર્મચારીઓ નાણાકીય કામગીરી સંભાળતા નજરે પડ્યા.

સુરેન્દ્રનગરની વિવિધ બેન્કોમાં નાણાકીય વર્ષ પૂર્ણ થતા 1 એપ્રિલના રોજ ખાતેદારો માટે બેન્કનું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસનું ચેકિંગ, નિયમો તોડનારા લોકો પાસેથી દંડ વસૂલાયો

જ્યારે વિવિધ બેન્કોમાં નાણાકીય વર્ષ પૂર્ણ થતાં હિસાબોની કામગીરી કરતા કર્મચારીઓ બંધ શટરની પાછળ બેંકમાં કામ કરતા પણ નજરે પડ્યા હતા. આમ નાણાકીય વર્ષ પૂર્ણ થતા શહેરની વિવિધ બેન્કોમાં કર્મચારીઓએ નાણાકીય વહીવટની કામગીરી કરતા નજરે પડતા અરજદારો માટે બેન્કો બંધ રહેવા પામી હતી.

વધુ સમાચાર માટે…

રેલવે સ્ટેશનમાં લથડીયા ખાતી હાલતમાં ઝડપાયેલ ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...