- Advertisement -
Homeલોકલ સમાચારથાનગઢના ખાખરાળી ચોકડી વિસ્તારમાં પાલિકા પ્રમુખના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું

થાનગઢના ખાખરાળી ચોકડી વિસ્તારમાં પાલિકા પ્રમુખના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું

- Advertisement -

થાનગઢના ખાખરાળી ચોકડી વિસ્તારમાં પાલિકા પ્રમુખના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું

  • થાનગઢના ખાખરાળી ચોકડી વિસ્તારમાં પાલિકા પ્રમુખના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું.
  • રૂ.2 કરોડના ખર્ચે રસ્તા બનાવવાનું આયોજન કરાયુ હતુ.
થાનગઢના ખાખરાળી ચોકડી વિસ્તારમાં પાલિકા પ્રમુખના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું
થાનગઢના ખાખરાળી ચોકડી વિસ્તારમાં પાલિકા પ્રમુખના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું

થાનગઢ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો હાથ ધર્યા હતા.જેમાં રૂ.2 કરોડના ખર્ચે રસ્તા બનાવવાનું આયોજન કરાયુ હતુ.

સુરેન્દ્રનગર શહેરની વિવિધ શાક માર્કેટોમાં ઋતુગત ફળોનું આગમન

થાનગઢના ખાખરાળી ચોકડી વિસ્તારમાં પાલિકા પ્રમુખના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું. થાનગઢના ખાખરાળી ચોકડી વિસ્તારમાં રસ્તાનું ખાતમુહૂર્ત કરતો કાર્યક્રમ યોજાયો હતો. યુડીપી 88/2020-21 ની ગ્રાન્ટ માંથી 2 કરોડના ખર્ચે થાનગઢ શહેરમાં 23 રોડનું નવિનીકરણ હાથ ધરાનાર છે ત્યારે આ નવા બંદર રોડ બાબતે આયોજન હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે થાનગઢ ખાખરાળી ચોકડી વિસ્તારમાં થાનગઢ નગરપાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયા અને ઉપપ્રમુખ લાલાભાઇ અલગોતરના હસ્તે ખાતમુહૂર્ત કરતો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્થાનિક લોકો અને ચૂંટાયેલા સદસ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર શહેરની વિવિધ બેન્કોમાં નાણાંકીય વર્ષ પૂર્ણ થતાં બંધ શટર પાછળ બેન્કના કર્મચારીઓએ કામગીરી સંભાળી

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Complaint of land grabbing – દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Complaint of land grabbing - દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ Google News Follow Us Link દસાડા તાલુકાના બજાણા ગામની સીમમાં સરકારી જમીન પર તલાવડી આવેલી હતી. આ તલાવડીમાં પશુ પંખીઓ પાણી પીતા હતા. જેમાં માટીથી બુરાણ કરીને ગામના સીદાર હબીબભાઇ સીપાઈએ જુવારનું વાવેતર કરી દીધું હતુ. આ ઉપરાંત તેને અડીને આવેલી...