સુરેન્દ્રનગર લીંમડી રૂટની ચાલુ એસ.ટી.બસનો સ્ટિયરિંગમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાતા અટક્યો
- વઢવાણ શિયાણીની પોળ વિસ્તારમાં બસ બેકાબૂ બનતા આસપાસના દુકાનદારો અને વેપારીઓમાં દોડધામ મચી.
![સુરેન્દ્રનગર લીંમડી રૂટની ચાલુ એસ.ટી.બસનો સ્ટિયરિંગમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાતા અટક્યો](http://soham24.in/wp-content/uploads/2021/04/સુરેન્દ્રનગર-લીંમડી-રૂટની-ચાલુ-એસ.ટી.બસનો-સ્ટિયરિંગમાં-ખામી-સર્જાતા-અકસ્માત-સર્જાતા-અટક્યો.png)
વઢવાણના ઐતિહાસિક સ્થળોની સાફ સફાઈ તથા જાળવણી માટે બ્યુટીફીકેશનનું બજેટ બેઠકમાં આયોજન કરાયું હતું
વઢવાણ શિયાણીની પોળ વિસ્તારમાં બસ બેકાબૂ બનતા આસપાસના દુકાનદારો અને વેપારીઓમાં દોડધામ મચી.
સુરેન્દ્રનગર લીંમડી રૂટની ચાલુ એસ.ટી.બસનો સ્ટિયરિંગમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાતા અટક્યો હતો
ત્યારે વઢવાણ શિયાણીની પોળ વિસ્તારમાં એસ.ટી.બસ બેકાબૂ બનવા સાથે સ્ટેરીંગ પરનો ચાલકે કાબૂ ગુમાવતા મોટો
અકસ્માત થતા અટક્યો હતો
ત્યારે આસપાસના દુકાનદારો અને વેપારીઓ સહિતના લોકોમાં આ બાબતને લઇને દોડતાં પણ મચી જવા પામી હતી ત્યારે આ બનાવમાં સદનસીબે કોઇ જાનહાની ન થવા પામતા તંત્રએ પણ રાહત અનુભવી છે.
થાનગઢના ખાખરાળી ચોકડી વિસ્તારમાં પાલિકા પ્રમુખના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું