સુરેન્દ્રનગર વઢવાણ બારી રોડ ઉપરથી રાત્રિ કરફ્યુ ભંગ બદલ ઈકો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાઈ
- વઢવાણ બારી રોડ ઉપરથી રાત્રિ કરફ્યુ ભંગ બદલ ઈકો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાઈ
- વઢવાણ વિસ્તારમાં બારી રોડ પાસેથી રાત્રિના 8 વાગ્યા બાદ રાત્રી કરફ્યુનો ભંગ કરવા બદલ ઈકો ગાડીના ચાલક સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
વઢવાણ બારી રોડ ઉપરથી રાત્રિ કરફ્યુ ભંગ બદલ ઈકો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાઈ. વઢવાણ વિસ્તારમાં બારી રોડ પાસેથી રાત્રિના 8 વાગ્યા બાદ રાત્રી કરફ્યુનો ભંગ કરવા બદલ ઈકો ગાડીના ચાલક સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ખાતે નેત્રહીન
આ બનાવની વિરમગામ રહેતા વિષ્ણુભાઈ સહદેવભાઈ મકવાણા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની પોલીસ કર્મચારી વિક્રમસિંહ નાથુભાઈ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર ગોહિલ ચલાવી રહ્યા છે.
થાનગઢના રૂપાવટી ચોકડી પાસે આઇસરની રિવર્સમાં લઈને ઈજા પહોંચાડવાની પોલીસ ફરિયાદ નોંધાઇ