...
- Advertisement -
Homeલોકલ સમાચારથાનગઢના રૂપાવટી ચોકડી પાસે આઇસરની રિવર્સમાં લઈને ઈજા પહોંચાડવાની પોલીસ ફરિયાદ નોંધાઇ

થાનગઢના રૂપાવટી ચોકડી પાસે આઇસરની રિવર્સમાં લઈને ઈજા પહોંચાડવાની પોલીસ ફરિયાદ નોંધાઇ

- Advertisement -

થાનગઢના રૂપાવટી ચોકડી પાસે આઇસરની રિવર્સમાં લઈને ઈજા પહોંચાડવાની પોલીસ ફરિયાદ નોંધાઇ

  • થાનગઢના રૂપાવટી ચોકડી પાસે આઇસરની રિવર્સમાં લઈને ઈજા પહોંચાડવાની પોલીસ ફરિયાદ નોંધાઇ.
  • આઇસર 407 ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે આઈસને રિવર્સમાં ચલાવીને ભટકાળી ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાઈ છે.
થાનગઢના રૂપાવટી ચોકડી પાસે આઇસરની રિવર્સમાં લઈને ઈજા પહોંચાડવાની પોલીસ ફરિયાદ નોંધાઇ
થાનગઢના રૂપાવટી ચોકડી પાસે આઇસરની રિવર્સમાં લઈને ઈજા પહોંચાડવાની પોલીસ ફરિયાદ નોંધાઇ

થાનગઢના રૂપાવટી ચોકડી પાસે આઇસરની રિવર્સમાં લઈને ઈજા પહોંચાડવાની પોલીસ ફરિયાદ નોંધાઇ. થાનગઢ રૂપાવટી ચોકડી પાસે મેલડી માતાના મંદિર સામેના રોડ ઉપર આઈસના સામે આઇસરને રિવર્સમાં લઈને ઈજા પહોંચાડયાની ફરિયાદ નોંધાઈ છે.

સુરેન્દ્રનગર મહિલા દિન નિમિત્તે નાની ઉંમરે વિધવા બનેલ

બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ આઇસર 407 ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે આઈસને રિવર્સમાં ચલાવીને ભટકાળી ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદીના બાપુજીને સાથે ભટકાડી ને ફેક્ચર જેવી ઈજાઓ કર્યાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની થાનગઢ રહેતા અંબારામભાઈ ઇશ્વરભાઇ આઈસના ચાલક હસમુખભાઈ વાણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયેશકુમાર પટેલ ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર વઢવાણ ગ્રીડ સ્ટેશન સામેના રોડ પરથી રાત્રી કર્ફ્યુ દરમિયાન ઝડપાઇ ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.