- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર મલ્હાર ચોક પાસેથી વધુ પેસેન્જરો બેસાડીને રીક્ષા પસાર થતા રીક્ષા...

વઢવાણ સુરેન્દ્રનગર મલ્હાર ચોક પાસેથી વધુ પેસેન્જરો બેસાડીને રીક્ષા પસાર થતા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર મલ્હાર ચોક પાસેથી વધુ પેસેન્જરો બેસાડીને રીક્ષા પસાર થતા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

  • સુરેન્દ્રનગર મલ્હાર ચોક પાસેથી નિયમ કરતા વધુ પેસેન્જરો બેસાડીને રીક્ષા પસાર થતા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ.
વઢવાણ સુરેન્દ્રનગર મલ્હાર ચોક પાસેથી વધુ પેસેન્જરો બેસાડીને રીક્ષા પસાર થતા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ
વઢવાણ સુરેન્દ્રનગર મલ્હાર ચોક પાસેથી વધુ પેસેન્જરો બેસાડીને રીક્ષા પસાર થતા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર મલ્હાર ચોક પાસેથી નિયમ કરતા વધુ પેસેન્જરો બેસાડીને રીક્ષા પસાર થતા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર મલ્હાર ચોક પાસે જાહેર રોડ ઉપર એક ઈસમ સી.એન.જી રીક્ષામાં પાંચથી વધુમાં પેસેન્જરો બેસાડીને પસાર થતા રિક્ષાચાલક કે કોરોનાની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સી ન રાખવા બાબતે અને જાહેરનામાનો ભંગ કરવા બાબતે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

થાનગઢ તાલુકાના તરણેતર રોડ પર દાઢી કરાવવા આવેલ વ્યક્તિનું બાઈક ચોરી

બનાવની પોલીસ કર્મચારીએ એસ.વી.દાપડાએ સુરેન્દ્રનગર પાંચ હનુમાન પાસે રહેતા ચંદુભાઈ જીવરાજભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કાંતિભાઈ પરમાર ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

થાનગઢ તાલુકાના તરણેતર તરફ જવાના રસ્તા ઉપરથી દારૂ સાથે ઝડપાયેલ ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...