- Advertisement -
Homeલોકલ સમાચારથાનગઢ તાલુકાના તરણેતર તરફ જવાના રસ્તા ઉપરથી દારૂ સાથે ઝડપાયેલ ઈસમ સામે...

થાનગઢ તાલુકાના તરણેતર તરફ જવાના રસ્તા ઉપરથી દારૂ સાથે ઝડપાયેલ ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

- Advertisement -

થાનગઢ તાલુકાના તરણેતર તરફ જવાના રસ્તા ઉપરથી દારૂ સાથે ઝડપાયેલ ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

  • થાનગઢ તાલુકાના તરણેતર તરફ જવાના રસ્તા ઉપરથી દારૂ સાથે ઝડપાયેલ ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ.
થાનગઢ તાલુકાના તરણેતર તરફ જવાના રસ્તા ઉપરથી દારૂ સાથે ઝડપાયેલ ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
થાનગઢ તાલુકાના તરણેતર તરફ જવાના રસ્તા ઉપરથી દારૂ સાથે ઝડપાયેલ ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

થાનગઢ તાલુકાના તરણેતર તરફ જવાના રસ્તા ઉપરથી દારૂ સાથે ઝડપાયેલ ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. થાનગઢ તાલુકાના વીજળીયા ગામ તરફ જવાના રસ્તા પાસેથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચાલીને આવતાં શંકાસ્પદ જણાતા એક ઇસમને ઝડપી તપાસ હાથ ધરી હતી. આથી પોલીસે તપાસ દરમ્યાન ઈસમનું નામ ચતુરભાઈ ગાંડાભાઇ હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું.

વઢવાણ સુરેન્દ્રનગર જુના જંકશન રોડ, રેલવે ઓફિસ પાસે રાત્રી દરમ્યાન એક્સપર્ટની ટીમ દ્વારા કેબલ નાંખવાની કામગીરી જારી

તેમજ તેની પાસેથી દેશી દારૂ મળી આવતા પોલીસે ગેરકાયદેસર પાસ પરમીટ વગર દેશી દારૂ અંગેની ફરિયાદ નોંધી છે. આ બનાવની વધુ તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ હેતલબેન ચાવડા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

થાનગઢ તાલુકાના તરણેતર રોડ પર દાઢી કરાવવા આવેલ વ્યક્તિનું બાઈક ચોરી

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...