...
- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર સુરસાગર ડેરી ખાતે 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ દિવસ...

વઢવાણ સુરેન્દ્રનગર સુરસાગર ડેરી ખાતે 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર સુરસાગર ડેરી ખાતે 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો

  • સુરેન્દ્રનગર સુરસાગર ડેરી ખાતે 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો.
વઢવાણ સુરેન્દ્રનગર સુરસાગર ડેરી ખાતે 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો
વઢવાણ સુરેન્દ્રનગર સુરસાગર ડેરી ખાતે 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો

સુરેન્દ્રનગર સુરસાગર ડેરી ખાતે 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લા દૂધ સંઘ દ્વારા ડેરી પરિષદ ખાતે ચેરમેન બાબા ભરવાડ અને ડિરેક્ટર મંગળસિંહ પરમાર તેમજ વેલજીભાઈ ડિરેક્ટર ગુરમીતસિંહ દ્વારા સંઘના કર્મચારીઓએ સાથે મળીને વિશ્વ પર્યાવરણ દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોની બસો પણ વાવાઝોડા બાદ રાહત કાર્યોમાં ફાળવાઇ

કાર્યક્રમમાં જિલ્લા નાયબ વન સંરક્ષક અધિકારી પી.એમ.દેસાઇ પણ ઉપસ્થિત રહીને લોકઉત્સાહ વધાર્યો હતો. તેમજ પર્યાવરણની જાળવણી અને આપણી ફરજો વિશે માર્ગદર્શન પણ આપ્યું હતું. આ વેળાએ ડેરી પરિસર ખાતે 100 જેટલા વૃક્ષો છોડનું વાવેતર કરીને આગામી સમયમાં દૂધ મંડળી દ્વારા બે લાખ જેટલા વૃક્ષોનું વાવેતરનું આયોજન કરવામાં આવનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર વઢવાણમાં કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા આગેવાને રાજીનામું આપતા રાજકીય ભૂકંપ સર્જાયો

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Dumper caught fire – લીંબડી-બગોદરા હાઇવે પર ખનીજ ભરેલા ડમ્પરમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી

Dumper caught fire - લીંબડી-બગોદરા હાઇવે પર ખનીજ ભરેલા ડમ્પરમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-બગોદરા હાઇવે પર ખનીજ ભરેલા ડમ્પરમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં કટારીયા ચેક પોસ્ટની નજીકમાં અચાનક ખનીજ ભરેલા ડમ્પરમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. આ ગોઝારી ઘટનામાં સદનસીબે કોઈ...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.