- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં બે સ્થળોએ સ્વાસ્થ્ય વર્ધક ફળો રાહત ભાવે આપવાનું આયોજન...

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં બે સ્થળોએ સ્વાસ્થ્ય વર્ધક ફળો રાહત ભાવે આપવાનું આયોજન કરાયું

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં બે સ્થળોએ સ્વાસ્થ્ય વર્ધક ફળો રાહત ભાવે આપવાનું આયોજન કરાયું

  • સુરેન્દ્રનગર શહેરમાં બે સ્થળોએ સ્વાસ્થ્ય વર્ધક ફળો રાહત ભાવે આપવાનું આયોજન કરાયું.
  • લીલા નાળિયેર, મોસંબી અને લીંબુ પડતર કિંમતની ઓછા ભાવે
વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં બે સ્થળોએ સ્વાસ્થ્ય વર્ધક ફળો રાહત ભાવે આપવાનું આયોજન કરાયું
વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં બે સ્થળોએ સ્વાસ્થ્ય વર્ધક ફળો રાહત ભાવે આપવાનું આયોજન કરાયું

સુરેન્દ્રનગર શહેરમાં બે સ્થળોએ સ્વાસ્થ્ય વર્ધક ફળો રાહત ભાવે આપવાનું આયોજન કરાયું. સુરેન્દ્રનગર શહેરમાં હાલ કોરોનાની મહામારીએ માઝા મૂકી છે ત્યારે હાલ કોરોનાની મહામારી સંદર્ભે સ્વાસ્થ્યવર્ધક દરેક વસ્તુઓના ભાવ પણ ઊંચકાયા છે ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા કેટલાક સેવાભાવી ગ્રુપમાં આગળ આવ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના લક્ષણો દેખાતા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરાઈ

જેના ભાગરૂપે સેવાભાવી ગ્રુપ દ્વારા સ્વાસ્થ્યવર્ધક એવા લીલા નાળિયેર, મોસંબી અને લીંબુ પડતર કિંમતની ઓછા ભાવે આપવાનું આયોજન કરવામાં આવ્યાની જાણકારી સાથેના બેનરો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેમાં સુરેન્દ્રનગરના જીનતાન રોડ ઉપર આવેલ દેવ દર્શન ફ્લેટ, દેરાસર ચોક, જીનતાન રોડ અને સુરેન્દ્રનગર સી.જે. હોસ્પિટલ રોડ, ફુવારા પાસે એમ બે સરનામા દર્શાવીને સિરાજભાઈ જે.દાદવાણીનો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર અલંકાર રોડ ઉપરથી વરલીનો જુગાર રમતા એક ઇસમને પોલીસે ઝડપી ફરિયાદ નોંધી

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...