- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર વઢવાણમાં પંજાબ નેશનલ બેંક પાસે રાત્રી કાર્ય બદલ જુદી-જુદી 2 ફરીયાદો...

સુરેન્દ્રનગર વઢવાણમાં પંજાબ નેશનલ બેંક પાસે રાત્રી કાર્ય બદલ જુદી-જુદી 2 ફરીયાદો નોંધાઈ

- Advertisement -

સુરેન્દ્રનગર વઢવાણમાં પંજાબ નેશનલ બેંક પાસે રાત્રી કાર્ય બદલ જુદી-જુદી 2 ફરીયાદો નોંધાઈ

  • વઢવાણમાં પંજાબ નેશનલ બેંક પાસે રાત્રી કાર્ય બદલ જુદી-જુદી 2 ફરીયાદો નોંધાઈ.
સુરેન્દ્રનગર વઢવાણમાં પંજાબ નેશનલ બેંક પાસે રાત્રી કાર્ય બદલ જુદી-જુદી 2 ફરીયાદો નોંધાઈ
સુરેન્દ્રનગર વઢવાણમાં પંજાબ નેશનલ બેંક પાસે રાત્રી કાર્ય બદલ જુદી-જુદી 2 ફરીયાદો નોંધાઈ

વઢવાણમાં પંજાબ નેશનલ બેંક પાસે રાત્રી કાર્ય બદલ જુદી-જુદી 2 ફરીયાદો નોંધાઈ. વઢવાણ વિસ્તારમાં પંજાબ નેશનલ બેંક પાસેના રોડ ઉપર જુદા જુદા સમયે પોલીસનું પેટ્રોલિંગ જારી હતું. તે દરમિયાન બે ઈસમો જુદા-જુદા સમયે રાત્રિ કરફ્યુ ભંગ બદલ ઝડપાઈ જતા આ ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે.

ઈસમો બિનજરૂરી રીતે બહાર નીકળી તેમજ પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન આપી શકતા બંને ઈસમ સામે જુદી-જુદી 2 ફરીયાદો નોંધાઈ છે. જેમાં પોલીસ કર્મચારી અર્જુનસિંહ પરમાર બાયપાસ રોડ ઉપર આવેલ પટેલ સોસાયટી સામે રહેતા જગદીશભાઇ સુમેરા સામે ફરિયાદ નોંધાવી છે.

સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર પાસેના કોમ્પ્લેક્સમાં હેર સલૂનની દુકાન ધારકએ જાહેરનામા ભંગ કર્યાની ફરિયાદ નોંધાઈ

જ્યારે બીજી ફરિયાદમાં પોલીસ કર્મચારી રણજીત સોલંકીએ વઢવાણ બારી રોડ હાડીમાં મંદિર પાસે રહેતા મયુરસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવતા બંને ફરિયાદી વધુ તપાસ વઢવાણ પોલીસે હાથ ધરી છે.

વઢવાણ સુરેન્દ્રનગર લક્ષ્મીપરા શેરી નંબર-2 માંથી દેશી દારૂ ઝડપી પડ્યો

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...