- Advertisement -
Homeતહેવાર સમાચારવઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં રામ ભક્તોએ ઘેર રહીને મર્યાદા પુરૂષોત્તમ એવા શ્રીરામ ભગવાનની...

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં રામ ભક્તોએ ઘેર રહીને મર્યાદા પુરૂષોત્તમ એવા શ્રીરામ ભગવાનની પૂજા કરી હતી

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં રામ ભક્તોએ ઘેર રહીને મર્યાદા પુરૂષોત્તમ એવા શ્રીરામ ભગવાનની પૂજા કરી હતી

  • સુરેન્દ્રનગર શહેરમાં રામ ભક્તોએ ઘેર રહીને મર્યાદા પુરૂષોત્તમ એવા શ્રીરામ ભગવાનની પૂજા કરી રામનવમીની ઉજવણી કરી હતી.
  • જય જયશ્રી રામના નારા સાથે આરતી પણ ઉતારી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં રામ ભક્તોએ ઘેર રહીને મર્યાદા પુરૂષોત્તમ એવા શ્રીરામ ભગવાનની પૂજા કરી હતી
વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં રામ ભક્તોએ ઘેર રહીને મર્યાદા પુરૂષોત્તમ એવા શ્રીરામ ભગવાનની પૂજા કરી હતી

સુરેન્દ્રનગર શહેરમાં રામ ભક્તોએ ઘેર રહીને મર્યાદા પુરૂષોત્તમ એવા શ્રીરામ ભગવાનની પૂજા કરી રામનવમીની ઉજવણી કરી હતી. સુરેન્દ્રનગરમાં રામનવમી નિમિત્તે શ્રી રામ ભક્તોએ ઘરે રહીને મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામની પૂજા તેમજ આરતી કરી હતી.

સુરેન્દ્રનગર લખતરમાં રામમહેલમાં રામનવમીના મહાપર્વની સાદગીથી ઉજવણી કરાઇ

શહેરીજનોએ કોરોનાના સમયમાં ઘરે જઈને મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જન્મદિવસની ઉજવણી કરીને જય જયશ્રી રામના નારા સાથે આરતી પણ ઉતારી હતી અને દેશ અને દુનિયામાંથી કોરોનાની વૈશ્વિક મહામારી ઝડપથી દૂર થાય અને શહેરીજનોનું આરોગ્ય જળવાઈ રહે તેવી ભગવાન શ્રીરામને પ્રાર્થના પણ કરી હતી.

કોરોના કેસમાં અગમચેતી એજ ઉપાય

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...