વલસાડ હાલર સર્કલને મહાનગરોના સર્કલ જેવા હાઈટેક ઝીબ્રા ક્રોસિંગ બનાવી, અકસ્માત ઘટાડવા પ્રયાસ

Photo of author

By SOHAM 24 NEWS

વલસાડ હાલર સર્કલને મહાનગરોના સર્કલ જેવા હાઈટેક ઝીબ્રા ક્રોસિંગ બનાવી, અકસ્માત ઘટાડવા પ્રયાસ

  • વલસાડ હાલર સર્કલને મહાનગરોના સર્કલ જેવો ઓપ આપવામાં આવ્યો.
  • અકસ્માત ઘટાડવા વહીવટી તંત્રે જરૂરી નિર્ણય લીધો.
  • હાઈટેક ઝીબ્રા ક્રોસિંગ બનાવી હાલર ચાર રસ્તાની સુંદરતામાં વધારો કરવામાં આવ્યો છે.
વલસાડ હાલર સર્કલને મહાનગરોના સર્કલ જેવા હાઈટેક ઝીબ્રા ક્રોસિંગ બનાવી, અકસ્માત ઘટાડવા પ્રયાસ
વલસાડ હાલર સર્કલને મહાનગરોના સર્કલ જેવા હાઈટેક ઝીબ્રા ક્રોસિંગ બનાવી, અકસ્માત ઘટાડવા પ્રયાસ

વલસાડ હાલર સર્કલને મહાનગરોના સર્કલ જેવો ઓપ આપવામાં આવ્યો. અકસ્માત ઘટાડવા વહીવટી તંત્રે જરૂરી નિર્ણય લીધો.

વઢવાણ સુરેન્દ્રનગરમાં સવિતાબેન વાડીલાલ મોહનલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે વિતરણ કેમ્પ યોજાયો

વલસાડ શહેરની વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી અને ટ્રાફિકથી વ્યસ્ત એવા હાલત સર્કલ ઉપર ટ્રાફિક સમસ્યા નિવારવા, રોડ અકસ્માતો ઘટાડવા અને રાહદારીઓ સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરી શકે તે માટે મહાનગરોના સર્કલ જેવા હાઈટેક ઝીબ્રા ક્રોસિંગ બનાવી હાલર ચાર રસ્તાની સુંદરતામાં વધારો કરવામાં આવ્યો છે.

વલસાડમાં કોરોના સંક્રમણ મૃત્યુ પામેલા એક પોલીસ જવાનને ગાર્ડ ઓફ ઓનર સન્માન આપ્યું

વધુ સમાચાર માટે…