વઢવાણ સુરેન્દ્રનગરમાં સવિતાબેન વાડીલાલ મોહનલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે વિતરણ કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગરમાં સવિતાબેન વાડીલાલ મોહનલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે વિતરણ કેમ્પ યોજાયો.
- કોરોના પોઝિટિવ દર્દીઓને રાહતરૂપ બનાવવાના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં રાહત દરે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
- 100 મીટર અને ઓક્સિજન કેપ્સવેનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું
- 200 જેટલા નંગ રાહત દરે વિતરણ કરવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગરમાં સવિતાબેન વાડીલાલ મોહનલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે વિતરણ કેમ્પ યોજાયો. સુરેન્દ્રનગર શહેરમાં ગરીબ, જરૂરિયાતમંદોને કે જે કોરોના પોઝિટિવ દર્દીઓને રાહતરૂપ બનાવવાના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં રાહત દરે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 100 મીટર અને ઓક્સિજન કેપ્સવેનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સવિતાબેન વાડીલાલ
મોહનલાલ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી અને ડી.બી.શાહના આર્થિક યોગદાન થકી 200 જેટલા નંગ રાહત દરે વિતરણ કરવામાં આવ્યા હતા.
તુઝસે નારાજ નહીં જિંદગી હૈરાન હું મેં…
અન્ય સામાજિક સંસ્થાઓએ આ સંસ્થાની સામાજિક કામગીરીને બિરદાવી પણ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા પરિમલ મોદી, દિલીપભાઇ શાહ જૈન જાગૃતિ સુરેન્દ્રનગર સેન્ટરના સી.સી.શાહ, નિલેશભાઈ શાહ, ગૌતમભાઈ શાહ, હાર્દિક મહેતા અને જયપાલસિંહ ઝાલા વિગેરેઓએ પણ જહેમત ઉઠાવી હતી.
વલસાડ જિલ્લામાં મંગળવારથી 10 દિવસના લોકડાઉનની જાહેરાત થતા સોમવારે બજારમાં લોકોની ભીડ જોવા મળી