વઢવાણ સુરેન્દ્રનગર પાલિકાના સંયુક્ત વોર્ડ નંબર-2 ખાતે ભાજપના આગેવાનો દ્વારા માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરાયા

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર પાલિકાના સંયુક્ત વોર્ડ નંબર-2 ખાતે ભાજપના આગેવાનો દ્વારા માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરાયા

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની સરકારના સફળતાના સાત વર્ષ પૂર્ણ
  • ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો
  • પાલિકાના સંયુક્ત વોર્ડ નંબર-2 ખાતે ભાજપના આગેવાનો દ્વારા માસ્ક અને સેનેટાઈઝર વિતરણ
વઢવાણ સુરેન્દ્રનગર પાલિકાના સંયુક્ત વોર્ડ નંબર-2 ખાતે ભાજપના આગેવાનો દ્વારા માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરાયા
વઢવાણ સુરેન્દ્રનગર પાલિકાના સંયુક્ત વોર્ડ નંબર-2 ખાતે ભાજપના આગેવાનો દ્વારા માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરાયા

સુરેન્દ્રનગર પાલિકાના સંયુક્ત વોર્ડ નંબર-2 ખાતે ભાજપના આગેવાનો દ્વારા માસ્ક અને સેનેટાઝર વિતરણ કરાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની સરકારના સફળતાના સાત વર્ષ પૂર્ણ થતાં ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગર પાલિકાના સંયુક્ત વોર્ડ નંબર-2 ખાતે ભાજપના આગેવાનો દ્વારા માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરાયા

ત્યારે ભારત દેશે વિવિધ ક્ષેત્રમાં હરણફાળ ભરીને કોરોના જેવી વૈશ્વિક મહામારીને પણ માત આપી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ સંયુક્ત નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર-2 ખાતે એક અનોખા કાર્યક્રમનું ભાજપ કાર્યકરો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

વઢવાણ સુરેન્દ્રનગરમાં મહિલા ટ્રાફિક પીએસઆઇ ચંદ્રિકાબેન એરવાડીયા દ્વારા લારી ધારક ઉપર હુમલો

વઢવાણ સુરેન્દ્રનગર પાલિકાના સંયુક્ત વોર્ડ નંબર-2 ખાતે ભાજપના આગેવાનો દ્વારા માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરાયા

જેમાં આગેવાનો અને કાર્યકરો દ્વારા કોરોનાને નાથવા માસ્ક તેમજ સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી તેમજ શંકર વેગડ, પાલિકાના સદસ્ય જયદીપસિંહ ઝાલા, નિરવભાઈ દવે, હીનાબેન ગાંધી, હંસાબેન વસવેલીયા વિગેરેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વઢવાણ સુરેન્દ્રનગર અલ્કા સોસાયટીમાં રસીકરણ મહોત્સવ નિમિત્તે રસીનો પ્રથમ ડોઝ અપાયો

વધુ સમાચાર માટે…