વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રાત્રી કર્ફ્યુ લંબાવાયુ

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રાત્રી કર્ફ્યુ લંબાવાયુ

  • સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રાત્રી કર્ફ્યુ લંબાવાયુ
  • તારીખ 06 મે થી 12 મે સુધી અમલમાં રહેશે
  • રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ નિર્ણય લીધો છે
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રાત્રી કર્ફ્યુ લંબાવાયુ
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રાત્રી કર્ફ્યુ લંબાવાયુ

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રાત્રી કર્ફ્યુ લંબાવાયુ તારીખ 06 મે થી 12 મે સુધી અમલમાં રહેશે. ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવાના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ નિર્ણય લીધો છે. જેમાં રાજ્યના 36 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જોરાવરનગરમાં ટ્રસ્ટ અને રોટરી ક્લબનાં સંયુક્ત ઉપક્રમે કોરોના સામે રક્ષણ પૂરું પાડતી મિથીલીન બ્લુ દવા વિતરણ કરાઈ

જેમાં સુરેન્દ્રનગર જીલ્લાનું પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આથી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તારીખ 06 મે થી 12 મે સુધી દરરોજ રાત્રે 8 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લંબાવવામાં આવ્યું છે. આ નિયંત્રણ દરમિયાન તમામ આવશ્યક સેવા ચાલુ રહેનાર હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર દૂધરેજ નર્મદા કેનાલમાં રાજકોટના યુવાને ઝંપલાવતા ચકચાર મચી

વધુ સમાચાર માટે…