...
- Advertisement -
Homeલોકલ સમાચારખોલડિયાદ તરફ જવાના રસ્તા ઉપર ઈંટો ભરેલ આઇસર ગાડી પલટી

ખોલડિયાદ તરફ જવાના રસ્તા ઉપર ઈંટો ભરેલ આઇસર ગાડી પલટી

- Advertisement -

ખોલડિયાદ તરફ જવાના રસ્તા ઉપર ઈંટો ભરેલ આઇસર ગાડી પલટી

  • ખોલડિયાદ તરફ જવાના રસ્તા ઉપર ઈંટો ભરેલ આઇસર ગાડી પલટી ગઈ.
  • સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ઈંટ ભરેલ આઇસર ગાડી પલટી ખાઈ જતાં ઈંટો વેરણછેરણ થઈ જવા પામી હતી.
ખોલડિયાદ તરફ જવાના રસ્તા ઉપર ઈંટો ભરેલ આઇસર ગાડી પલટી
ખોલડિયાદ તરફ જવાના રસ્તા ઉપર ઈંટો ભરેલ આઇસર ગાડી પલટી

ખોલડિયાદ તરફ જવાના રસ્તા ઉપર ઈંટો ભરેલ આઇસર ગાડી પલટી ગઈ. સુરેન્દ્રનગર શહેરના રતનપરમાં વિસ્તારની જોડતો રોડ ઉપરથી ઈંટો ભરેલ આઇસર ગાડી પસાર થઇ રહી હતી.

તે દરમિયાન ખોલડિયાદ તરફ જવાના રસ્તા ઉપર ગાડી પસાર થઇ રહી હતી. તે દરમિયાન આઈસર ચાલકે કોઈ અગમ્ય કારણોસર સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ઈંટ ભરેલ આઇસર ગાડી પલટી ખાઈ જતાં ઈંટો
વેરણછેરણ થઈ જવા પામી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર અનાજના ગોડાઉન ઉપર મજૂરોની હડતાળથી સપ્લાયની કામગીરીને અસર

તેમજ ચાલકને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી આમ આ અકસ્માતના બનાવમાં મોટો અકસ્માત થતા રહી જતા જાનહાની થતાં અટકી હતી.

વધુ સમાચાર માટે…

થાનગઢ શહેરમાં અઠવાડિયામાં ચાર દિવસ સ્વયંભૂ ગામ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.