- Advertisement -
Homeલોકલ સમાચારપાટડીના ઉપરિયાળા ગામે બંધ ઘરના તાળા તોડી ઘરેણાં - રોકડની ચોરી

પાટડીના ઉપરિયાળા ગામે બંધ ઘરના તાળા તોડી ઘરેણાં – રોકડની ચોરી

- Advertisement -

પાટડીના ઉપરિયાળા ગામે બંધ ઘરના તાળા તોડી ઘરેણાં – રોકડની ચોરી

  • ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો.
  • ઘરની અંદર રહેલ તીજોરી તૂટેલી હતી.
  • તીજોરીમાં રહેલા સોનાના ઘરેણાં કિંમત રૂપિયા 1 લાખ 54 હજાર તથા રોકડા રૂપિયા 60 હજાર કોઇ ચોરી કરી ગયું હતું.
પાટડીના ઉપરિયાળા ગામે બંધ ઘરના તાળા તોડી ઘરેણાં - રોકડની ચોરી
પાટડીના ઉપરિયાળા ગામે બંધ ઘરના તાળા તોડી ઘરેણાં – રોકડની ચોરી

પાટડી તાલુકાના ઉપરિયાળા ગામે રહેતા કુબેરભાઈ અમથાભાઈ પરમાર અને તેમના પત્ની સહિતનો પરિવાર ઘર બંધ કરીને નોકરી ઉપર જતા રહ્યા હતા. ત્યારબાદ સાંજે ઘેર પર આવતા, ઘરના તાળા તૂટેલા જોયા.

ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો. ઘરની અંદર રહેલ તીજોરી તૂટેલી હતી. તીજોરીમાં રહેલા સોનાના ઘરેણાં કિંમત રૂપિયા 1 લાખ 54 હજાર તથા રોકડા રૂપિયા 60 હજાર કોઇ ચોરી કરી ગયું હતું.

થાનગઢ શહેરમાં અઠવાડિયામાં ચાર દિવસ સ્વયંભૂ ગામ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો

ચોરીના આ બનાવની જાણ પાટડી પોલીસ મથકે કરતા પોલીસ દોડી આવી હતી અને ફરિયાદ લઇ તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ હતા.

વધુ સમાચાર માટે…

ખોલડિયાદ તરફ જવાના રસ્તા ઉપર ઈંટો ભરેલ આઇસર ગાડી પલટી

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Janmashtami 2024- ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી? જાણો તિથિ, તારીખ અને શુભ મુહૂર્ત

Janmashtami 2024- ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી? જાણો તિથિ, તારીખ અને શુભ મુહૂર્ત Google News Follow Us Link હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીનું વિશેષ મહત્ત્વ છે. દેશભરમાં શ્રાવણ મહિનાની અષ્ટમીની તિથિના દિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર છે. જન્માષ્ટમીની ઉજવણી ગોકુલાષ્ટમી તરીકે પણ કરવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમી 26 ઓગસ્ટે ઉજવાશે કે 27 ઓગસ્ટ અને પૂજાનું મુહૂર્ત ક્યારનું હશે તેના વિશે જો તમને...