- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર સોનાપુરી રોડ પરથી પેરોલ ફર્લો સ્કવોર્ડે જુગાર રમતા ત્રણ ઈસમોને...

વઢવાણ સુરેન્દ્રનગર સોનાપુરી રોડ પરથી પેરોલ ફર્લો સ્કવોર્ડે જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી લીધા

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર સોનાપુરી રોડ પરથી પેરોલ ફર્લો સ્કવોર્ડે જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી લીધા

  • સુરેન્દ્રનગર સોનાપુરી રોડ પરથી પેરોલ ફર્લો સ્કવોર્ડે જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી લીધા.
  • આ બનાવમાં જાહેર જુગાર રમતો ઝડપાઈ જવા પામ્યો હતો.
  • પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂપિયા 10,390 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇને પોલીસ ફરિયાદ નોંધી છે.
વઢવાણ સુરેન્દ્રનગર સોનાપુરી રોડ પરથી પેરોલ ફર્લો સ્કવોર્ડે જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી લીધા
વઢવાણ સુરેન્દ્રનગર સોનાપુરી રોડ પરથી પેરોલ ફર્લો સ્કવોર્ડે જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી લીધા

સુરેન્દ્રનગર સોનાપુરી રોડ પરથી પેરોલ ફર્લો સ્કવોર્ડે જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી લીધા. સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા સુરેન્દ્રનગરના ટાઉન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ જારી હતું.

તે દરમિયાન મળેલ બાતમીના આધારે ગુરુવારે રાત્રિના સમયે સોનાપુરી રોડ ઉપરથી જાહેર રોડ ઉપર જુગાર રમતા પોલીસે રેઇડ પાડી હતી. આ બનાવમાં જાહેર જુગાર રમતો ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસે ગુડ્ડી ભાષાનો પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

દલિત આગેવાનને ધમકી મળતા ફરિયાદ

પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂપિયા 10,390 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇને પોલીસ ફરિયાદ નોંધી છે. જેમાં પોલીસ કર્મચારી નિર્મળસિંહ પરમારે બાબુભાઈ ઉર્ફે અગમ રામજીભાઈ રાઠોડ, ઇમ્તિહાસ ઉર્ફે અલતાપ ગુલમહુસેન મોહવર, રવિભાઈ જયંતીભાઈ ચોરસિયા ત્રણ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશકુમાર કામેજડિયા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર ટાવર ચોક પાસેથી કર્ફ્યૂ દરમિયાન ઝડપાયેલ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...