- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર વઢવાણ મફતીયાપરામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ

સુરેન્દ્રનગર વઢવાણ મફતીયાપરામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ

- Advertisement -

સુરેન્દ્રનગર વઢવાણ મફતીયાપરામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ

  • મફતીયાપરામાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યાની ચાર સામે ફરિયાદ નોંધાવી.
  • સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે ચાર ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર વઢવાણ મફતીયાપરામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ
સુરેન્દ્રનગર વઢવાણ મફતીયાપરામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ

વઢવાણ વિસ્તારના મફતીયાપરામાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યાની ચાર સામે ફરિયાદ નોંધાવી. વઢવાણ વિસ્તારના મફતીયાપરામાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે ચાર ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવમાં પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ ઇસમોએ ફરિયાદીને જણાવેલ કે તારા પિતાને સમજાવી દેજે નહીંતર મજા નહીં આવે તેમ કહીને ગાળો આપી હતી. આથી ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા ઇસમોએ હુમલો કરીને ઇજા પહોંચાડી તેમજ સાહેબ રાજુબેન તથા કાળુભાઈને પણ મારમારી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

જો સફળતા માટે નસીબ જરૂરી હોય… તો નસીબ માટે શું જરૂરી હોય?

બનાવની વઢવાણ મફતીયાપરામાં રહેતા વિજયભાઈ, શામજીભાઈ કુંડીયાએ બસ સ્ટેશન પાસે રહેતા અરજણભાઈ, વાસુભાઇ, કુલીભાઈ, રણજીતભાઈ, સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મૂળજીભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર વઢવાણ સુડવેલ સોસાયટી પાસેથી બે વર્ષ માટે હદપાર કરાયેલો ઇસમ ઝડપાતા ફરિયાદ નોંધાઇ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Chandrayaan-3 success- દેશમાં 23, ઓગસ્ટે ફર્સ્ટ નેશનલ સ્પેસ ડે ઉજવાશે

Chandrayaan-3 success- દેશમાં 23, ઓગસ્ટે ફર્સ્ટ નેશનલ સ્પેસ ડે ઉજવાશે Google News Follow Us Link સેમિનાર, ડેમોન્સ્ટ્રેશન સહિતના કાર્યક્રમોનું આયોજન થશે ભારતમાં 2024ની 23, ઓગસ્ટે પહેલો રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ(ફર્સ્ટ નેશનલ સ્પેસ ડે) ઉજવાશે. 2023ની 23, ઓગસ્ટે ભારતના ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સંપૂર્ણ સલામતી સાથે ઉતરવામાં ઝળહળતી સફળતા મળી હતી. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાથી ઉતરનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ભારતની અને ઇન્ડિયન સ્પેસ...