સુરેન્દ્રનગર શહેરની બજારોમાં ટ્રાફિક સમસ્યાને લઈને પોલીસનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ જારી હતું
- સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારોમાં ટ્રાફિક સમસ્યાને લઈને ટ્રાફિક પોલીસ વિભાગ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ જારી હતું.
- સુરેન્દ્રનગરના જવાહર ચોક, પતરાવાળી ચોક, મલ્હાર ચોક સહિતના વિસ્તારોમાં પોલીસ વિભાગ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ જારી રહેવા પામી છે.

સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારોમાં ટ્રાફિક સમસ્યાને લઈને ટ્રાફિક પોલીસ વિભાગ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ જારી હતું. સુરેન્દ્રનગરના જવાહર ચોક, પતરાવાળી ચોક, મલ્હાર ચોક સહિતના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા ઉદ્ભવતા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ જારી રહેવા પામી છે.
સુરેન્દ્રનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં વાહનો માટે ફાસ્ટટેગની સુવિધાના સેન્ટર શરૂ કરાયા
તેમજ કેટલાક લારી ધારકો ટ્રાફિકને અડચણરૂપ વ્યવસાય કરતા આવા લારી ધારકો સામે ફરિયાદ પણ નોંધાઇ રહી છે ત્યારે સુરેન્દ્રનગર ના મુખ્ય રોડ પર ટ્રાફિક પી.એસ.આઇ એરવાડીયા સહિતના પોલીસ કર્મચારીઓ આ રોડ ઉપર ટ્રાફિક સમસ્યાના સર્જાય તેને ધ્યાને રાખીને રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ જારી રાખ્યું છે.
ભાજપ કાર્યલય ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીના જન્મદિવસ નિમિત્તે મહિલાઓને અનોખી ભેટ આપી