- Advertisement -
Homeલોકલ સમાચારદૂધરેજનો રાહુલ રિવોલ્વર સાથે ઝડપાયો

દૂધરેજનો રાહુલ રિવોલ્વર સાથે ઝડપાયો

- Advertisement -

દૂધરેજનો રાહુલ રિવોલ્વર સાથે ઝડપાયો

  • વઢવાણ તાલુકાના દૂધરેજ ગામે રહેતા અને ડ્રાઈવિંગનો ધંધો કરતા રાહુલ ઉર્ફે જેવી અશોકભાઇ ગોહિલ ગેરકાયદેસર હથિયાર રાખતો
  • એસ.ઓ.જી. પોલીસે રિવોલ્વર સહિત કુલ રૂપિયા 50 હજારનો મુદ્દામાલ કબજે કરી હથિયાર ધારા અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
દૂધરેજનો રાહુલ રિવોલ્વર સાથે ઝડપાયો
દૂધરેજનો રાહુલ રિવોલ્વર સાથે ઝડપાયો

વઢવાણ તાલુકાના દૂધરેજ ગામે રહેતા અને ડ્રાઈવિંગનો ધંધો કરતા રાહુલ ઉર્ફે જેવી અશોકભાઇ ગોહિલ ગેરકાયદેસર હથિયાર રાખતો હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે દૂધરેજથી ખોડુ રોડ પર વોચ ગોઠવી હતી

અલ્ટ્રા વિઝન એકેડેમીના 6 વિદ્યાર્થીઓ જેઈઈ મેઈનની પરીક્ષામાં

દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા રાહુલ ગોહિલને અટકાવી તલાસી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટની રિવોલ્વર મળી આવી હતી. આથી એસ.ઓ.જી. પોલીસે રિવોલ્વર સહિત કુલ રૂપિયા 50 હજારનો મુદ્દામાલ કબજે કરી હથિયાર ધારા અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ સમાચાર માટે…

થાનગઢ પાલિકા પ્રમુખ દ્વારા સોમવારે સ્વૈચ્છિક બંધમાં જોડાવવા દુકાનદારો અને વેપારીઓને અપીલ કરાઈ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...