વઢવાણ સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ પાછળ લોકડાઉનમાં વસ્તુ આપવાની ના પાડતા, ઈસમે હુમલો કર્યો

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ પાછળ લોકડાઉનમાં વસ્તુ આપવાની ના પાડતા, ઈસમે હુમલો કર્યો

  • સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ પાછળ લોકડાઉનમાં વસ્તુ આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા ઈસમે હુમલો કર્યો.
વઢવાણ સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ પાછળ લોકડાઉનમાં વસ્તુ આપવાની ના પાડતા, ઈસમે હુમલો કર્યો
વઢવાણ સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ પાછળ લોકડાઉનમાં વસ્તુ આપવાની ના પાડતા, ઈસમે હુમલો કર્યો

સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ પાછળ લોકડાઉનમાં વસ્તુ આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા ઈસમે હુમલો કર્યો. સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ પાછળ લોકડાઉન દરમિયાન દુકાનેથી વસ્તુ આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા ઈસમે ગાળો આપી માથાકૂટ કરી હતી.

આ બનાવની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ઉશ્કેરાઈ ઈસમએ ગાળો આપી ફરિયાદીને લોખંડના પાઇપ વડે મારમારી જમણી આંખના નેણ ઉપર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાઇ છે.

થાનગઢમાં એસ.પી.ના અધ્યક્ષ સ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બનાવની શોહેબભાઇ અબદુલભાઇ જામેન મિયાણાવાડમાં રહેતા અમિતભાઈ અબ્દુલ્લભાઈ ભટ્ટી સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કે.જી.પરમાર ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં પશુ-પક્ષીઓ માટે ચણ અને ચોખ્ખું પીવાના પાણીની વ્યવસ્થા કરાઇ

વધુ સમાચાર માટે…