સુરેન્દ્રનગર જિલ્લામાં મોબાઈલ ફોનની લે-વેચ કરનાર દુકાનદારો માટે રજિસ્ટરની નિભાવણી ફરજિયાત

Photo of author

By rohitbhai parmar

Register Mandatory – સુરેન્દ્રનગર જિલ્લામાં મોબાઈલ ફોનની લે-વેચ કરનાર દુકાનદારો માટે રજિસ્ટરની નિભાવણી ફરજિયાત

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લામાં મોબાઈલ ફોનની લે-વેચ કરનાર દુકાનદારો માટે રજિસ્ટરની નિભાવણી ફરજિયાત

  • મોબાઈલ ફોનની લે-વેચ કરનાર દુકાનદારો માટે રજિસ્ટરની નિભાવણી ફરજિયાત

સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144 અન્વયે મળેલ સત્તાની રૂએ જિલ્લામાં મોબાઈલ ફોનની લે-વેચ કરતા વેપારીઓ માટે ખરીદ-વેચાણ સંદર્ભે રજિસ્ટરની ફરજિયાત નિભાવણી કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર મોબાઈલની લે-વેચ વખતે મોબાઈલ ફોનની વિગત/કંપનીઆઈ.એમ.ઈ.આઈ. નંબરમોબાઈલ વેચનાર/ખરીદનારના નામ-સરનામા અને આઈ.ડી. પ્રૂફ સહિતની વિગતો ધરાવતા રજિસ્ટરની ફરજિયાત નિભાવણી કરવાની રહેશે. આ હુકમનો અમલ તા.28/02/2023 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિને ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આયુર્વેદ અભિયાન – ધ્રાંગધ્રા ખાતે “હર દિન હર ઘર આયુર્વેદ” અભિયાન અંતર્ગત આયુષ મેળો યોજાશે

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link