સુરેન્દ્રનગર થાનગઢમાં જીવાપીરની દરગાહની બાજુના નાળાની સાફ સફાઈ કરવામાં આવી
- થાનગઢમાં જીવાપીરની દરગાહની બાજુમાં નાળુ આવેલું છે.
- સવારથી સાંજ સુધી જીસીબી વડે ચોખ્ખું કરી સાફ સફાઈ કરવામાં આવી હતી.
થાનગઢમાં જીવાપીરની દરગાહની બાજુમાં નાળુ આવેલું છે. જ્યાં આ નાળામાં કચરો અને બાવળા આવેલા હતા. જેથી દરગાહની નજીકમાં આવી ગંદકી રહેતી પરિસ્થિતિ જોવા મળતા સેવાભાવી સલીમભાઈ, સોહિલભાઈ અને શારૂખભાઈ દ્વારા દરગાહના નજીકના વિસ્તારમાં સવારથી સાંજ સુધી જીસીબી વડે ચોખ્ખું કરી સાફ સફાઈ કરવામાં આવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર એન.ટી.એમ.સ્કૂલ પાસે આયુર્વેદિક ઓક્સિજન પાવર બુસ્ટરની કીટ વિતરણ કરાઇ