- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર હરિપ્રકાશ સોસાયટીમાંથી નશાની હાલતમાં એક વ્યક્તિ ઝડપાતા પોલીસે ફરિયાદ નોંધી

વઢવાણ સુરેન્દ્રનગર હરિપ્રકાશ સોસાયટીમાંથી નશાની હાલતમાં એક વ્યક્તિ ઝડપાતા પોલીસે ફરિયાદ નોંધી

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર હરિપ્રકાશ સોસાયટીમાંથી નશાની હાલતમાં એક વ્યક્તિ ઝડપાતા પોલીસે ફરિયાદ નોંધી

  • હરિપ્રકાશ નગરમાંથી કેફી પીણું પીધેલી ઝડપાયેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ.
  • એક ઈસમ પોતાના હવાલાવાળું એકટીવા લઈને નીકળતા પોલીસને શંકા ગઈ હતી.
વઢવાણ સુરેન્દ્રનગર હરિપ્રકાશ સોસાયટીમાંથી નશાની હાલતમાં એક વ્યક્તિ ઝડપાતા પોલીસે ફરિયાદ નોંધી
વઢવાણ સુરેન્દ્રનગર હરિપ્રકાશ સોસાયટીમાંથી નશાની હાલતમાં એક વ્યક્તિ ઝડપાતા પોલીસે ફરિયાદ નોંધી

હરિપ્રકાશ સોસાયટીમાંથી કેફી પીણું પીધેલી ઝડપાયેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગર દાળમિલ રોડ પર આવેલી હરિપ્રકાશ સોસાયટીમાં તારીખ 02 જૂનની રાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગ જારી હતું.

તે દરમિયાન એક ઈસમ પોતાના હવાલાવાળું એકટીવા લઈને નીકળતા પોલીસને શંકા ગઈ હતી. આથી પોલીસે તપાસ કરતા ઈસમે કેફી પીણું પીધેલું હોવાનું જણાય આવતા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

વઢવાણ સુરેન્દ્રનગર NTM સ્કૂલ પાસે નિઃશુલ્ક લીંબુ શરબત વિતરણનો 300થી વધુ લોકોએ લાભ લીધો

બનાવની પોલીસ કર્મચારી વિજયસિંહ પરમારે હરિપ્રકાશ સોસાયટીમાં રહેતા નિકુલસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશકુમાર કામેજડિયા ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર ચોકડી ગામ યોજાયેલ માતાજીના માંડવામાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...