વઢવાણ સુરેન્દ્રનગર કુંથુનાથ જૈન દેરાસર પાસે જર્જરિત બનેલ વૃક્ષ હટાવવામાં આવતા સ્થાનિક લોકોએ આભારની લાગણી વ્યક્ત કરી

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર કુંથુનાથ જૈન દેરાસર પાસે જર્જરિત બનેલ વૃક્ષ હટાવવામાં આવતા સ્થાનિક લોકોએ આભારની લાગણી વ્યક્ત કરી

  • સુરેન્દ્રનગર કુંથુનાથ જૈન દેરાસર પાસે વાવાઝોડામાં કોઈ જાનહાની થાય તે પહેલા પાલિકાની સરાહનીય કામગીરી સ્થાનિકોમાં આનંદ જોવા મળ્યો.
  • સુરેન્દ્રનગર કુંથુનાથ જૈન દેરાસર ચોક પાસે વાવાઝોડાના કારણે એક વૃક્ષ પડી જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી.
વઢવાણ સુરેન્દ્રનગર કુંથુનાથ જૈન દેરાસર પાસે જર્જરિત બનેલ વૃક્ષ હટાવવામાં આવતા સ્થાનિક લોકોએ આભારની લાગણી વ્યક્ત કરી
વઢવાણ સુરેન્દ્રનગર કુંથુનાથ જૈન દેરાસર પાસે જર્જરિત બનેલ વૃક્ષ હટાવવામાં આવતા સ્થાનિક લોકોએ આભારની લાગણી વ્યક્ત કરી

સુરેન્દ્રનગર કુંથુનાથ જૈન દેરાસર પાસે વાવાઝોડામાં કોઈ જાનહાની થાય તે પહેલા પાલિકાની સરાહનીય કામગીરી સ્થાનિકોમાં આનંદ જોવા મળ્યો. સુરેન્દ્રનગર કુંથુનાથ જૈન દેરાસર ચોક પાસે વાવાઝોડાના કારણે એક વૃક્ષ પડી જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી.

આથી આ બાબતે કોઈ જાનહાનિ કે અકસ્માત થાય તે પહેલા સ્થાનિક લોકોએ વોટ્સએપના માધ્યમથી પાલિકાને જાણ કરી હતી. આથી નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય ગંભીરતાને ધ્યાને લઇને કોઇ જાનહાની થાય તે પહેલા આ ઝાડ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક દુકાનદારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

વઢવાણ સુરેન્દ્રનગરમાં શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશન અને નવા શૈક્ષણિક સત્રની તારીખો જાહેર કરાઈ

ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યા અને પીજીવીસીએલનાં એન્જીનિયરના પંડ્યા તેમજ પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યનો સ્થાનિક લોકોએ આભાર વ્યક્ત કર્યો અને ખુશી વ્યક્ત કરી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર જેપી વિસ્તારમાં વાવાઝોડાના કારણે જર્જરિત બનેલ ઇમારતનો વિડીયો વાયરલ

વધુ સમાચાર માટે…