વઢવાણ સુરેન્દ્રનગર વેપારીઓને SOP ની ગાઇડલાઇનનું પાલન કરવા સૂચના અપાઈ

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર વેપારીઓને SOP ની ગાઇડલાઇનનું પાલન કરવા સૂચના અપાઈ

  • સુરેન્દ્રનગર પોલીસ વિભાગ અને પાલિકા દ્વારા વેપારીઓને SOP ની ગાઇડલાઇનનું પાલન કરવા સૂચના અપાઈ.
  • વેપારીઓ સાથે બેઠક યોજીને SOP ની ગાઇડલાઇનનું પાલન કરવું અને કરાવું જરૂરી બન્યું હોવાની સૂચના આપવામાં આવી છે.
વઢવાણ સુરેન્દ્રનગર વેપારીઓને SOP ની ગાઇડલાઇનનું પાલન કરવા સૂચના અપાઈ
વઢવાણ સુરેન્દ્રનગર વેપારીઓને SOP ની ગાઇડલાઇનનું પાલન કરવા સૂચના અપાઈ

સુરેન્દ્રનગર પોલીસ વિભાગ અને પાલિકા દ્વારા વેપારીઓને SOP ની ગાઇડલાઇનનું પાલન કરવા સૂચના અપાઈ. સુરેન્દ્રનગરમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવાના ભાગરૂપે પાલિકા વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્તપણે આયોજન હાથ ધરવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગર ટાંકી ચોક અને સ્વામિનારાયણ મંદિર રોડ ઉપર પોલીસ દ્વારા આકસ્મિક ચેકિંગ

જેના ભાગરૂપે વેપારીઓ સાથે બેઠક યોજીને SOP ની ગાઇડલાઇનનું પાલન કરવું અને કરાવું જરૂરી બન્યું હોવાની સૂચના આપવામાં આવી છે. તેમજ રાત્રી કર્ફ્યુનું પાલન થાય અને શહેરના દરેક વોર્ડમાં વેક્સિનની કાર્યવાહી હાથ ધરાય ત્યારે વેપારીઓ અને લોકોને વેક્સિન કાર્યક્રમમાં જોડાવા અપીલ પણ કરવામાં આવી છે.

વધુ સમાચાર માટે…