વઢવાણ સુરેન્દ્રનગર ટાંકી ચોક અને સ્વામિનારાયણ મંદિર રોડ ઉપર પોલીસ દ્વારા આકસ્મિક ચેકિંગ
- સુરેન્દ્રનગર ટાંકી ચોક અને સ્વામિનારાયણ મંદિર રોડ ઉપર પોલીસ દ્વારા આકસ્મિક ચેકિંગ કરી દબાણ દૂર કરાયા.
- પોલીસ કર્મચારીઓ દ્વારા રોડ ઉપર દબાણ કરતા લારી અને પાથરણાઓ હટાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
સુરેન્દ્રનગર ટાંકી ચોક અને સ્વામિનારાયણ મંદિર રોડ ઉપર પોલીસ દ્વારા આકસ્મિક ચેકિંગ કરી દબાણ દૂર કરાયા. સુરેન્દ્રનગર જવાહર ચોક થી પતરાવાળીને જોડતા મુખ્ય રસ્તા ઉપર કેટલાક લોકો દબાણ કરતા ટ્રાફિક પ્રશ્ન ઉપસ્થિત થયો હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે આ ટ્રાફિક પ્રશ્ન હલ કરવાના ભાગરૂપે સુરેન્દ્રનગર જવાહર ચોક સ્વામિનારાયણ મંદિર પાસે પોલીસ કર્મચારીઓ દ્વારા રોડ ઉપર દબાણ કરતા લારી અને પાથરણાઓ હટાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજ ના નર્સિંગ સ્ટાફ દ્વારા પડતર પ્રશ્નો અને માંગણીઓ
તેમજ શહેરના ટાંકી ચોક વિસ્તારમાં પણ પોલીસ વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ કરીને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે ડીડીઓને V.C.E ને અન્યાય થવા બાબતે લેખિત રજૂઆત